રાજકોટમાં ટ્રકની અડફેટે બાઇક આવતા બાઈકનો કચ્ચરઘાણનાં, પિતા-પુત્રનો આબાદ બચાવ

રાજયમા અકસ્માતોની સંખ્યા સતત દિવસે દિવસે વધી રહી છે રાજકોટના ધોરાજીમાં એક ટ્રકની અડફેટે આવતા બાઈકનો કચ્ચરઘાણ થયો હતો. જો કે, અકસ્માતમાં બાઈક પર સવાર પિત-અને પુત્રનો આબાદ બચાવ થયો…

કડીમાં ખેતીવાડીની વીજલાઈન પરથી રૂ.74 હજારના વીજ વાયર કાપી અજાણ્યા ઈસમો ફરાર

કડીના મહારાજપુરા સીમા પસાર થતી ખેતીવાડી ફિડરની ચાલુ વીજ લાઈનના વિજતાર અજાણ્યા ઇસમો કટરથી કાપી જતા UGVCLના અધિકારીઓએ બાવલુ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.મળતી વિગતો અનુસાર મહારાજપુરા સીમમાં ચુનીપુરા…

નાગરિકોએ પોતાના હક્ક માંગવા માટે એક થવું જરૂરી : માંગ્યા વિના માં પણ પીરસતી નથી

સાણંદ હોય કે કોઈ પણ જગ્યા લોકોએ પોતાની સમસ્યાઓ ના ઉકેલ કે પોતાના હક્કો માટે એક થવું જરૂરી છે કારણ એકલ દોકલનું કોઈ સાંભળતું નથી . સમસ્યા જો સાર્વજનિક હોય…

સાણંદ GIDC પાસે બાઈક સ્લીપ મારતા સાણંદમાં રહેતા યુવાનનું મોત

સાણંદ જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં નોકરી કરી પરત રાત્રે ઘરે બાઇક લઈને જતાં 30 વર્ષીય મુકેશનાથ રાધામોહનનાથ ત્રિપાઠીનું બાઇક એકાએક સ્લીપ ખાઈ રોડ વચ્ચેના ડિવાઇડર સાથે અથડાતાં મુકેશનાથને ગંભીર ઇજાઓ…

દિન વિશેષ: આજે ૨૫ ફેબ્રુઆરી, ગુજરાત રાજ્યની સ્થાપના જેમના વરદ હસ્તે થયેલ તેવા માણસાઈના દીવાને પ્રજ્વલિત કરનાર મૂક લોકસેવક રવિશંકર મહારાજની જન્મજયંતી

ભારતની આઝાદીના ઇતિહાસમાં ગાંધીયુગ અને ગાંધી વિચારધારાનું આગવું મહત્વ રહેલ છે. આઝાદીની ચળવળ દરમિયાન અનેક લોકો ગાંધીરંગે રંગાયા. તેમાંથી કેટલાકે સક્રિય રાજકારણનો તો કેટલાકે લોકો વચ્ચે જઈને સમાજસેવા કરવાનો માર્ગ…

3 PIએ પોલીસની આબરૂના લીરેલીરા ઉડાવ્યા : છૂટાહાથની મારામારી પર ઉતરી આવ્યા

ખાખીને બદનામ કરતો આવો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો ખેડા પોલીસનો છે. જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓ કોઇ બાબતે એકબીજાને માર મારતા વીડિયોમાં જોવા મળી…

ગાંધીનગર શાહપુરના બંગલામાં એક કરોડની ચોરીને અંજામ આપનાર ચોરે મુંબઈમાં 32 ચોરીને અંજામ આપ્યો હતો

સૂત્રોના જણાવ્યા અનુસાર થોડાક દિવસ પૂર્વે ગાંધીનગર તાલુકાના શાહપુર ગામ નજીક આવેલા ફાર્મ હાઉસના એક બંગલામાં રોકડ સહિત એક કરોડની ચોરીનો મામલો સામે આવતા ગાંધીનગર પોલીસ દોડતી થઈ ગઈ હતી.…

PM મોદીએ બેટ દ્વારકા મંદિરમાં પૂજા કરી, સૌથી લાંબા કેબલ બ્રિજ ‘સુદર્શન સેતુ’નું કર્યું ઉદ્ઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસની મુલાકાતે છે, જ્યાં તેમણે આજે રવિવારે સવારે બેટ દ્વારકા મંદિરમાં વિશેષ પ્રાર્થના કરી હતી. આ પછી પીએમ મોદીએ ઓખાની મુખ્ય…

સાણંદના મનીપુરથી વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ 8 શખ્સો ૩ દિવસના રિમાન્ડ હેઠળ

અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે ત્રણ દિવસ અગાઉ સાણંદના મનીપુર ગામે ભાડાના મકાનમાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાની બાતમી આધારે પ્રાર્થના ઉપવન જલધારા હોલી-ડે મકાન નં-15માં રેડ કરી રૂ.9.51 લાખનો ભારતીય…

સાણંદમાં 4 મહિના અગાઉ ચોરાયેલ ઈક્કો ગાડીની ચોરી કરનાર ઈસમ પકડાયો

સાણંદના આંગન હોટલની બાજુમાં આવેલ ગોડાઉનની બાજુમાં પાર્ક ઈકકો ગાડીની ગત 8 ઓકટોબરે રાત્રે ચોરી કરી ફરાર થયો હતો જેને લઈને ચોરીના સીસીટીવી સામે આવ્યા હતા અને ચોરી અંગે સાણંદ…