અમદાવાદના ગોમતીપુરમાં બંધ મિલના કચરામાં ભીષણ આગ
અમદાવાદના ગોમતીપુરમાં આવેલી બંધ પડેલી મહાજનની મીલમાં સાંજના સમયે એકાએક આગ લાગવાની ઘટના બની છે. મિલમાં પડેલા જુના ભંગાર અને કચરામાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર સુધી જોવા મળ્યા…
અમદાવાદના ગોમતીપુરમાં આવેલી બંધ પડેલી મહાજનની મીલમાં સાંજના સમયે એકાએક આગ લાગવાની ઘટના બની છે. મિલમાં પડેલા જુના ભંગાર અને કચરામાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર સુધી જોવા મળ્યા…
ચાંદખેડા પોલીસે બાતમીના આધારે મોટેરામાંથી સ્કૂટર પર જતા કિશનલાલ રેગર અને કમલેશ રેગરને રોક્યા હતા. બંનેની તપાસ કરતા તેમની પાસેના થેલામાંથી 14,250 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આરોપી મૂળ રાજસ્થાનના…
શેરબજારમાં રોકાણના બહાને સાયબર ગઠિયાઓએ ઈન્સ્યોરન્સ એજન્ટ પાસેથી રૂ.8 લાખ પડાવી લીધા હતા. આટલું જ નહીં અપડેટ વાળી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવડાવી રૂ.50 ના ભાવવાળો આઈપીઓ લાગ્યાનું કહી રૂ.11 લાખ માંગ્યા…
દારૂની ગાડી પકડવા જતા મૃત્યુ પામેલા પીએસઆઇની સમગ્ર કેસની તપાસ હવે સુરેન્દ્રનગર પોલીસ પાસેથી આંચકી લેવામાં આવી છે અને હવે આ તપાસ અમદાવાદ જિલ્લા એસપીના સુપરવિઝનમાં થવાની છે. રાજ્યના પોલીસવાળા…
બારેજામાં ગાડીઓની લે વેચનો બિઝનેસ કરતા વેપારીના વાડામાંથી બોલેરો ચોરાયેલ બોલેરો સાથે બેને અસલાલી પોલીસે CCTV કુટેજના આધારેપકડી લઈ તપાસ આધારી છે.બારેજા મલેક ફળીયા મા રહેતા અને ઓટો કન્સર્ટ નામ…
પ્રેમ સંબંધની શંકા રાખીને યુવતીના પિતાએ યુવક પર કાર ચડાવીને હત્યા કરવાની કોશિશ કરી હોવાની ચોંકાવનારી ઘટના વસ્ત્રાપુર જેવા પોષ વિસ્તારમાં બની છે. યુવતીના પિતાએ યુવક પર બે વખત કાર…
ગુજરાત કેડરના વર્ષ 2021 અને 2022ની બેચના IPS અધિકારીઓની ફેઝ 2ની તાલીમ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી હૈદરાબાદ ખાતે પૂર્ણ થતાં રાજ્ય પોલીસ દળમાં હાજર થયેલા IPS અધિકારીઓની વિવિધ…
સાણંદમાં વિરમગામ હાઇવે આવેલ આંખની હોસ્પિટલ પાસે બેનને ભગાડીને જવાનું મનદુખ રાખી તે યુવક પર ભાઈએ ધોકાથી હુમલો કરતાં સમગ્ર મામલે સાણંદ પોલીસમાં 2 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે. સાણંદમાં…
રિલીફ રોડ પરના રિલીફ આર્કેડની એક દુકાનમાં નાણાની ગેરકાયદે હેરાફેરીની બાતમીને આધારે સીઆઈડી ક્રાઈમે દરોડા પાડ્યા હતા. દરોડામાં 3 વ્યક્તિ પાસેથી 236 ડેબિટ-ક્રેડિટ કાર્ડ, 7 ચેકબુક, 12 સ્વાઈપ મશીન, 46…
અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં મેનેજર સાથે કરોડો રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શેરબજારમાં રોકાણ કરાવી નફો મેળવવાની લાલચ આપી કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. મેનેજરને પોતાની…