અમદાવાદમાં ધૂળિયા વાતાવરણ સાથે ઠંડો પવન ફૂંકાવાની વકી
અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં શુક્રવારથી 3 દિવસ સુધી અમદાવાદ સહિત ફરી વરસાદી માહોલ વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે.બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન મંગળવાર કરતાં 1.2 ડિગ્રી…
