અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી, આ વિસ્તારમાં પડશે ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ
ગુજરાતમાં વિધિવત ચોમાસાનું પ્રારંભ થઇ ગયો છે, જેનાથી લોકોમાં હર્ષની લાગણી જોવા મળી છે. ગરમીમાંથી છૂટકારો મળ્યો છે.રાજ્યમાં વરસાદનું આગમન થયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઇને મહત્વની…
