Author: admin

કમીજલામાં જમીન બાબતના ઝઘડામાં જીવલેણ હુમલો

વિરમગામ તાલુકાના કમીજલા ગામે પૈતૃક ખેતીની જમીનમાંથી બે ભાઈઓને ત્રણ ત્રણ વીઘા જ્યારે અન્ય ભાઈને બે વીઘા જમીન આપવા બાબતે પિતાને વારસામાં ઓછી જમીન આપેલ છે જે બાબતે વાતચીત કરવા…

રામોલમાં કંપનીના મેનેજરે ઠગાઈ કરતા આસિ. મેનેજરે આપઘાત કર્યો

અમરાઈવાડીમાં આવેલી મન્નાપુરમ ફાયનાન્સ લિ. કંપનીના બ્રાંચ હેડ મેનેજરે આસીસ્ટન્ટ મેનેજરના નામે લોન લઈને રૂપિયા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેના પગલે ઓડીટમાં આવેલી ઘટ ભરવાની જવાબદારી આસીસ્ટન્ટ મેનેજરના માથે આવી…

ધંધુકા પોલીસે ચોરીનો 1.60 લાખનો મુદ્દામાલ પરત કર્યો

અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત 6 વ્યક્તિઓને વાહન અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પરત અપાયો હતો. આ કાર્યક્રમ થકી નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો…

સાણંદમાં ચોરીની બાઇક અને રિક્ષા લઈને ફરતા કોલટના યુવક અને સગીર પકડ્યા

મોજશોખ પૂરા કરવા ભાડજ વિસ્તારમાંથી સીએનજી રીક્ષા અને બાઇકની ચોરી કરી સાણંદ વિસ્તારમાં ફરતા એક સગીર અને કોલટના એક યુવકને અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમે બાતમી આધારે સાણંદ પોલીસ સ્ટેશન પાસેથી…

સાણંદમાં 300 મતદાન મથકોએ 3 દિવસમાં 5219 ફોર્મ મળ્યાં

રાજ્યમાં 1 જાન્યુઆરી 2025ના રોજ 18 વર્ષ પુર્ણ કરનારા યુવાનો મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકે તે માટે નવેમ્બરમાં યોજાયેલ ખાસ ઝુંબેશના ગત ત્રણ દિવસોમાં સાણંદમાં બીએલઓને નામ નોંધણી, સ્થળાંતર,…

તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ કરી જામીન અરજી, આગામી સમયમાં થશે સુનાવણી

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 9 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કાર ચાલક તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308,…

ઓસ્ટ્રેલિયા વિઝાના નામે યુવાન પાસેથી 16 લાખની ઠગાઇ : પોલીસ કાર્યવાહી શરૂ

કલોલના એક યુવાનને ઓસ્ટ્રેલિયા જવાના સ્વપ્નમાં 16 લાખ રૂપિયાનો ઠગાવટનો શિકાર બનવાનો બનાવ સામે આવ્યો છે. આ યુવાનએ પોતાના ઓસ્ટ્રેલિયા વિઝા અને વર્ક પરમિટ માટે 16 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ…

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫%નો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારનાકર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. ૨૦ લાખની મર્યાદામાં આપવામાં…

તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત વિરમગામ ટાઉન પોલીસે ૭,૬૩,૦૦૦નો મુદ્દામાલ પરત કર્યો

નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.ચૌહાણ વિરમગામ વિભાગ વિરમગામ નાઓ દ્વારા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે/અરજી/સાયબર ફ્રોડ દ્વારા ફરીયાદીનો ગયેલો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે.તે મુદ્દામાલ ફરીયાદી/ભોગબનનારને ઝડપથી પરત…

લખતર-સુરેન્દ્રનગર હાઇવે પર ઝમર નજીક અકસ્માતમાં યુવકનું મોત

લખતર સુરેન્દ્રનગર હાઇવે પર ઝમર નજીક બાઇક અને ગાડીનો અકસ્માત સર્જાતા લખતરના 20 વર્ષીય યુવકનું મોત થયું હતુ. લખતરમાં વસવાટ કરતો 20 વર્ષીય રવિકુમાર હસમુખભાઇ લખતરિયા સુરેન્દ્રનગર થી લખતર તરફ…