Month: March 2024

ભાડજની કેનાલમાં ડૂબેલ અમદાવાદના યુવકની લાશ તેલાવ કેનાલમાં તણાઇ આવી

અમદાવાદના નારણપુરામાં રહેતા પરિવારના 5 લોકો ધૂળેટી રમી ભાડજ પાસેની કેનાલમાં 19 વર્ષીયયુવક હાથ પગ ધોવા જતા તેનો યુવકનો પગ લપસી જતા તે પાણીના પ્રવાહમાં ડૂબી જતાં તેને બચાવા માટે…

કાલે ગાંધીનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સાણંદ માં.

ગાંધીનગર લોકસભા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર સોનલબેન પટેલની સભાનું આયોજન ૨૮/૦૩/૨૪ ને ગુરુવારના રોજ જામળીયાવાડી સાણંદ ખાતે સવારે 10:00 કલાકથી સભામાં સાણંદ તાલુકા/ શહેર કોંગ્રેસ સમિતિ અને બાવળા…

ધૂળેટી પર્વ પર સાંતેજ કેનાલમાં યુવક ડૂબેલ યુવકની લાશ 48 કલાક બાદ ગોધાવી કેનાલમાંથી મળી

અહેવાલ : રાજદીપસિંહ વાઘેલા ગોધાવી સાંતેજ કેનાલમાં ધૂળેટી દિવસે બનાસકાંઠાના ખેરાલુનો 24 વર્ષીય યુવકનો પગ લસપી જતાં કેનાલના પાણીમાં ડૂબી જતાં પાણીના પ્રવાહમાં યુવકની લાશ તણાઇ હતી. યુવકના પરિવારના લોકોએ…

સાણંદની મંગલમુર્તિ સોસાયટીના બંધ મકાનમાંથી રૂ.1.78 લાખની મત્તાની ચોરી થઈ

સાણંદ પંથકમાં વાહન ચોરી બાદ હવે ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. સાણંદ શહેરમાં વિરમગામ હાઇવે આવેલ મંગલમુર્તિ સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરે રૂ.1.78 લાખની ચોરી કરી ફરાર થતાં સમગ્ર વિસ્તારમાં…

સાણંદમાં મહિલાની જાણ બહાર ગઠિયાએ ક્રેડિટ કાર્ડમાંથી રૂ.96 હજારની ઓનલાઈન ખરીદી કરી છેતરપિંડી આચરી

સાણંદની એક મહિલાની જાણ બહાર તેના ક્રેડિટ કાર્ડમાથી ગઠિયાએ રૂ.96 હજારની ઓનલાઈન ખરીદી કરી મહિલા સાથે છેતરપિંડી આચરતા મહિલાએ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ શહેરના સુકિર્તી સિલ્વર…

સાણંદના તાલુકામાં BSF અને સ્થાનિક પોલીસે લોકસભા ચૂંટણીને લઈ ફ્લેગ માર્ચ યોજી

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સાણંદ તાલુકાના અલગ…

વિરમગામ ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરાયો

વિરમગામ ડિવિઝનમાં આવતા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો પોલીસ વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીની ઉપસ્થિતમાં નાશ કરાયો છે. વિરમગામ – વલાણા બાયપાસ રોડ પર ખાનગી…

માણસામાં રોડ વચ્ચે કેમ ઉભો છે તેવું કહેતા 4 શખ્સોએ ત્રણ યુવાનો પર ધોકા વડે કર્યો હુમલો

ગાંધીનગરના માણસામાં રોડ વચ્ચે કેમ ઉભો છે તેવું કહેતા 4 શખ્સોએ ત્રણ યુવાનો પર ધોકા વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, સમગ્ર ઘટના અંગે આરોપીઓ સામે માણસા પોલીસ…