Month: April 2024

અમદાવાદના લાલ દરવાજા પાસે ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ થતા પોલીસે તપાસ ધરી

અમદાવાદ શહેરના લાલ દરવાજા પાસે એક રીઢા ગુનેગારે પથ્થરના ઘા ઝીંકી ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તે સફળ થયો નહોતો અને ત્યાંથી ફરાર થયો હતો. જોકે, બેન્ક…

બોપલ પાસેના આંબલીમાં ઘરમાં ચોરી કરનાર 2 પકડાયા : પૈસાની જરૂર પડતા ચોરી કરવાનું શરુ કર્યું

અમદાવાદમાં બંધ મકાનો અને એકલ-દોકલ રહેતા લોકોની સવારે રેકી કરીને રાત્રે ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાની વિગત સામે આવી છે. શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં આંબલીમાં એક વૃદ્ધ દંપત્તિના…

ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં પણ આગાહી મુજબ વરસાદ પડ્યો હતો, આ કમોસમી વરસાદના લીધે લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો,ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હજુપણ સતત…

24 વર્ષીય યુવતીની સગાઈ થયા બાદ યુવક પક્ષ દ્વારા લગ્નની ના પાડી દેવાતા યુવતીએ ટૂંકાવી જિંદગી

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોળી ગામમાં રહેતી 24 વર્ષીય યુવતીની સગાઈ થયા બાદ સાસરિયા પક્ષ દ્વારા લગ્નની ના પાડી દેવાતા લાગી આવતા યુવતીએ જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે.…

ગોમતીપુરમાં રૂ. 100ની ફાટેલી નોટ ચલાવવાનું કહેતા દુકાનદારે યુવકને લોખંડના ઝારાથી ફટકાર્યો

ગોમતીપુરમાં યુવકે જમવાનુ પાર્સલ કરાવ્યા બાદ રૂ. 100ની નોટ આપી હતી. પરંતુ તે થોડી ફાટેલી હોવાથી દુકાનમાલિકે પરત લઇ લે તેમ જણાવ્યુ હતુ. પરંતુ યુવકે ચાલતી હોય તો ચલાવો તેમ…

રાયપુર મહિપતરામ આશ્રમના પારણામાં ત્યજી દીધેલ બાળકી મળી આવી

રાયપુરમાં મહિપતરામ આશ્રમની બહાર પારણાંમાં અજાણ્યા વ્યક્તિએ નવજાત બાળકીને મુકીને જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. બાળકી નવજાત હોવાથી આશ્રમમાં લઈને તેને રાખવામાં આવી છે. આ અંગે આશ્રમની ગૃહમાતાએ કાગડાપીઠ…