Month: April 2024

દહેગામના કૃષ્ણનગર કોઠી વિસ્તારમાં મધરાતે ભૂસ્તર તંત્રના દરોડા, 70 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર જિલ્લામાં ખનીજ ચોરી કરતાં ખનિજ માફિયાઓ સામે સખત પગલાં લેવા અને બિન અધિકૃત રીતે રેતીની ચોરી ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહને કલેક્ટરે આપેલી સૂચનાના…

અમદાવાદ મોડાસા સ્ટેટ હાઇવે ઉપર અકસ્માત : બોરીયા બેચરાજી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં

અમદાવાદ મોડાસા સ્ટેટ હાઇવે ઉપર તલોદના બોરીયા બેચરાજી સ્ટેન્ડ નજીક બે ટ્રક વચ્ચે સામ સામે અથડાતા અકસ્માતમાં મિનરલ પાણીની બોટલનો માલ સામાન ભરીને જતા ટ્રકનો ચાલક કેબીનના કાટમાળમાં ફસાતા ભારે…

નરોડામાં બસ હટાવવા મામલે એએમટીએસના બે ડ્રાઇવરો વચ્ચે માથાકૂટ થઇ

નરોડામાં બસ હટાવવા બાબતે એએમટીએસના બે ડ્રાઇવરો વચ્ચે માથાકૂટ થઇ હતી. જેમાં એક ડ્રાઇવરે બીજાને લોખંડની પાઇપથી ફટકાર્યો હતો. તેમાં બસ કાઢતી વખતે બીજી બસને ખસેડવાનું કહેતા મામલો બિચક્યો હતો.…

સરખેજ બાવળા રોડ પર ચાંગોદર નજીક રોડ ક્રોસ કરતાં શખ્સને કાર ચાલકે ટક્કર મારતા મોત: ચાલક ફરાર

સરખેજ બાવળા રોડ પર દિન પ્રતિદિન વધતા જતા નાના મોટા અકસ્માતને લઈને વાહન ચાલકોમાં ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં મોરૈયા પાટિયા બાદ ફરી એક વખત ચાંગોદર નજીક અકસ્માતની ઘટના બની…

અમદાવાદની દાદા હરિની વાવ પાસે દિવાલ ધસી પડતા પાંચ દટાયા : બેનાં મોત, ત્રણને ઇજા

અમદાવાદનાં અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી રેલવેની દિવાલ ધસી પડી હતી દિવાલ ધસી પડતાં બાજુમા રહેતાં કુલ પાંચ લોકો દટાયા હતા. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા…

લોકસભા ચૂંટણીની આચારસંહિતાને લઈને જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ : ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તારીખ 20, 21, 27, 28 એપ્રિલ અને તારીખ 4 અને 5 મેના રોજ અમુક સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું, જે હવે મૌકૂફ…

સાણંદ તાલુકાના મટોડા ગામે બળિયાદેવ મહારાજ નો આળુદો યોજાયો : ગોપાલ મકવાણા.

સાણંદ તાલુકાના મટોડા ગામે પરંપરાગત રીતે શુક્રવારે યોજાયેલ બળીયાદેવ મહારાજ ના અળુદા માં મોટીસંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી બળિયાદેવ મહારાજ ને શ્રીફળ ચઢાવી દર્શન કરી સમુહ ઠંડુ ભોજન કર્યું હતું.

ગાંધીનગરના કર્મયોગી ભવનનાં પૂર્વ ડેપ્યુટી જનરલ મેનેજરને શેર બજારમાં ટ્રેડિંગ કરવાનાં બહાને ગઠિયાઓએ 21 લાખથી વધુનો ચૂનો લગાવ્યો

શેરબજાર પહેલાથી જ જોખમી વ્યવસાય માનવામાં આવે છે. આમાં રોકાણકાર એક જ ક્ષણમાં અમીર બની જાય છે અને બીજી જ ક્ષણે તેની કમાણી ડૂબી જાય છે. તેમ છતાં તેમાં રોકાણ…