Month: April 2024

રિલીફ રોડ આર્મીના લેફ્ટનન કર્નલને બે શખ્સોએ જોઇને ચાલતો નથી કહીને જાહેરમાં પટ્ટાથી માર માર્યો

રિલીફ રોડ પર આર્મીમાં ફરજ બજાવતા લેફ્ટનન કર્નલ પોતાની પત્ની સાથે ચાલતા જતા હતા તે સમયે એક કારચાલક તેમની પાસે આવ્યો હતો. જેથી કર્નલે કારના બોનેટ પર હાથ મૂકીને રસ્તો…

કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી, રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.7ની તીવ્રતા

ગુજરાતમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ દરમિયાન કચ્છના ખાવડામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ આંચકાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે હજી સુધી…

ગોધાવીના પરિવારે યાત્રાધામ અંબાજી ખાતે યજ્ઞનું સુંદર આયોજન કર્યું —અહેવાલ : રાજદિપસિંહ વાઘેલા ગોધાવી

નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા ઘનશ્યામસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા પરિવાર ગોધાવી તરફ થી ચૈત્ર સુદ આઠમ ના રોજ અંબાજી મંદિર માં દ્વિ દિવસય સતચંડી મહાયજ્ઞ નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી…

અમદાવાદના કર્ણાવતી ક્લબ પાછળ વેપારી પર ફાયરીંગ

કર્ણાવતી ક્લબ પાછળ કોઈ વેપારી ઉપર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી. આ સમગ્ર મામલે સરખેજ પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોવાની વિગત પણ સામે આવી. આ અંગે…

શિવરંજની ચાર રસ્તા પાસેના પેન્ટહાઉસમાં ACમાં શોર્ટ સર્કિટ

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે નજીક આવેલા મારુતિ ટાવરના નવમા માળે પેન્ટહાઉસના બેડરૂમના એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમો ત્યાં…

બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતા કાર ખાટલામાં સુઈ રહેલા બે માસુમો પર ફરી વળી

અમદાવાદ ના સીંગરવા ભગવતીનગરમાં 40 વર્ષીય સવરનાથ મોહતો તેમની પત્ની અને ત્રણ દિકરાઓ સાથે રહે છે અને મજુરી કામ કરે છે. ગરમીના કારણે પરિવાર ઘર બહાર ખાટલા પાથરીને સુવે છે.…

સાણંદમાં રોડ શો દરમ્યાન બંદોબસ્તમાં ઉભા રહેલ હોમગાર્ડનું હાર્ટ એટેકથી મોત

સાણંદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ના ભવ્ય રોડ શોના બંદોબસ્તમાં શહેરના ગઢીયા ચાર રસ્તા પાસે ચાલુ બંદોબસ્ત મા એકાએક સાણંદના વસોદરા ગામે રહેતા અને હાલ સાણંદ યુનિટ માં હોમગાર્ડ…

સાણંદમાં અમિતશાહે મોદીને મજબૂત બનાવવા મતદારો ને આહવાન કર્યું

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહેઆજે ચૂંટણી પ્રચાર માટે સાણંદમાં રોડ શો યોજયો હતો. સાણંદ એપીએમસી ખાતે 11 કલાકે ગૃહમંત્રી આવી પહોચતા ભાજપ આગેવાનો અને કાર્યકરોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.…

ટૂંક સમયમાં અમિતશાહનો રોડ શો: સાણંદ પોલીસ છાવણીમાં ફેરવાયું

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહ આજે ચૂંટણી પ્રચાર માટે સાણંદમાં રોડ શો કરવા ટૂંક સમયમાં આવી રહ્યા છે ત્યારે સાણંદમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. રૂપાલા વિવાદ શમ્યો નથી ત્યારે…

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં 10નાં મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 10 લોકોના મોત નીપજ્યા છે. વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતા કારમાં સવાર…