રખિયાલમાં લાઇટબીલ ભરવા બાબતે પાડોશી શખ્સે વૃધ્ધાને ચપ્પુના ઘા મારીને હત્યા કરી
રખિયાલમાં આવેલા સંજયનગરના છાપરામાં ૭૦ વર્ષીય વિધવા વૃદ્ધાને પાડોશીએ ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. જેમાં પાડોશમાં રહેતા શખ્સે વૃધ્ધાના મીટરમાંથી વીજળી વાપરતો હતો. પરંતુ શખ્સે લાઈટ બીલના રૂપિયા…
