Month: May 2024

એરપોર્ટ વિસ્તારમાં પેડલ રિક્ષા ખસેડવા બાબતે દંપતીએ પિતા-પુત્ર પર ઇંટથી હુમલો કર્યો

એરપોર્ટ વિસ્તારમાં ભદ્રેશ્વર લીમડીયા ખાતે પેડલ રિક્ષા ખસેડવાની બાબતમાં દંપતીએ પિતા-પુત્રને ફટકાર્યા હતા. જેમાં રેતીના ઢગલાની બાજુમાં પેડલ રિક્ષા પડી હોવાથી વેપારીએ ખસેડીને સાઇડમાં મૂકતા મામલો બિચક્યો હતો. આ અંગે…

દહેગામની ત્રણ સોસાયટીઓએ લોકોના ખિસ્સા ખાલી કરતાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની ના પાડી : વડોદરા બાદ દહેગામમાં ભારે વિરોધ

હવે મોબાઈલ રિચાર્જની જેમ ઇલેક્ટ્રિક મીટર પણ રિચાર્જ કરવા પડશે. કેમ કે આવા જ સ્માર્ટ મીટર રાજ્યમાં અને તેમાં પણ અમદાવાદ તેમજ ગાંધીનગર અને વડોદરામાં લાગવાની શરૂઆત થઈ ચૂકી છે.…

ચાંદખેડા પોલીસે ટેન્કરમાંથી ડિઝલ અને પેટ્રોલની ચોરી કરતા ત્રણને ઝડપી પાડયા

ઝુંડાલ અનન્યા સ્કુલ પાસે આવેલા એક ખેતરમાં ત્રણ શખ્સો ભેગા થઈને એક ટેન્કરમાંથી ડિઝલ અને પેટ્રોલની ચોરી કર્યા હોવાની ચાંદખેડા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તે જગ્યાએ દરોડો…

અમદાવાદની ફાર્મા ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થતા આગ લાગી, છ લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદ શહેરના નારોલ શાહવાડી વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટમાં સ્ટેબિકોન વિટામીન ફાર્મા ફેક્ટરીમાં રાત્રે બોઇલર ફાટવાની ઘટના બની હતી. બોઇલર ફાટતા ફેક્ટરીના માલિક સહિત છ લોકોને ઇજા થઈ હતી. તમામને સારવાર…

કચ્છના રણમાં જમીન કબજે લેવા મામલે બે જૂથ આમને-સામને : ધડાધડ ફાયરિંગમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો, જ્યારે અન્ય ત્રણ લોહીલુહાણ

કચ્છના રણમાં મીઠા માટે જમીન કબજે લેવા મામલે ગત સોમવારે બે જૂથ આમને-સામને આવી જતાં એક જૂથે બીજા જૂથ ઉપર બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું. જેમાં 4 લોકો ઘાયલ થયા…

ધોરણ 10 અને 12ની ગુણ ચકાસણી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ, આ તારીખ સુધી જ નોંધણી કરાવી શકશો !

ગુજરાતમાં ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામથી જે વિધાર્થીઓ અસંતુષ્ટ હોય તેઓ ગુણ ચકાસણી કરાવતા હોય છે, તો આ ગુણ ચકાસણીની નોંધણી શરૂ કરી…

વૈષ્ણોદેવી સર્કલ નજીક અવાવરું પ્લોટમાંથી મળી આવેલ આધેડની લાશ મામલે પોલીસે યુવકની ધરપકડ કરી

અમદાવાદમાંથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વૈષ્ણોદેવી સર્કલ નજીક અવાવરું પ્લોટ માંથી મળી આવ્યો છે.પોલીસે તપાસમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. હત્યા કરનાર અન્ય કોઈ નહિ મૃતક સાથે યુવકે જ…

ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન 34 કોલેજમાં BCom, BBA, BSc સહિત BSનો કોર્સ પણ શરૂ થશે

રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે આ વર્ષથી GCAS પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. જેમાં તમામ વિદ્યાર્થીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં પણ એડમિશન માટે GCAS પર…