Month: July 2024

વિરમગામમાં દારૂના કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર યુવકને LCB એ પકડ્યો

જીલ્લામાં નાસતા ફરતા,પેરોલ જમ્પ આરોપીઓને ઝડપી પાડવા તપાસ કરતા HC અનુપસિંહ સોલંકી ને મળેલ ચોક્કસ અને આધારભૂત બાતમી આધારે વિરમગામ રુરલ પો.સ્ટે. પ્રોહી એક્ટ કલમ નાં ગુનાનાં એક વર્ષથી નાસતો-ફરતો…

દારુડીયા પુત્રથી કંટાળી આખરે માતાએ અભયમ ટીમની મદદ લીધી

શહેરમાંથી એક પીડીત મહિલાએ 181માં કૉલ કરી ક્હ્યું હતું કે તેઓ તેમના પુત્રથી કંટાળી ગયા છે .પુત્ર વ્યસની હોવાથી તેઓએ તેને સુધારવા કોઈ પ્રયત્ન બાકી રાખેલ નથી . જેથી ખાનગી…

PMO અધિકારીની ઓળખ આપીને ઠગાઈ આચરતી ટોળકી હરિયાણાથી ઝડપાઈ

ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીઓ મેવાતી ગેંગના સભ્યો છે, જે હરિયાણા ખાતે રહે છે. આ ગેંગના સભ્યો PMOના ઉચ્ચ અધિકારીઓ તરીકેની ઓળખ આપીને ભાજપના કાર્યકર્તાઓને ફોન કરે છે. તેઓ વોટ્સએપ કોલ…

વિદેશ જવાની ઘેલછા ભારે પડી : એજન્ટે પોર્ટુગલ મોકલવાના બહાને પૈસા પડાવ્યા બાદમાં પરત માંગતા ફરાર

અમદાવાદમાં વિદેશ જવાની ઘેલછા ભારે પડી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો. ચાંદખેડામાં રહેતા જોઘાસિંગ જસલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, મારા જમાઈએ વિદેશ જવાની વાત કરી હતી.…

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે .ગુજરાતમાં સાર્વત્રિક મેઘની મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે, અનેક ગામોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા…

અમદાવાદમાં એક પિસ્ટલ, બે કારતૂસ સાથે ત્રણને ઝડપી લેવાયા

ત્યારે શહેરમાં વાહન ચેકીંગ દરમિયાન ટ્રાફિક પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી. પોલીસે એક પિસ્ટલ, બે કારતૂસ અને ચાર મોબાઈલ ફોન સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતાટ્રાફિક આઈ ડિવિઝનના ઇન્ચાર્જ…

સાણંદના ગોધાવી ગામેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત

બોપલ પોલીસને બાતમી મળેલ કે સાણંદ તાલુકાના ગોધાવી ગામમાં મંદીરની બાજુમાં રહેતો જયદીપસિંહ હરદેવસિંહ વાઘેલા તેના ઘર ની સામે આવેલ તેના વાડા માં લાકડાની ઓથમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂનો જથ્થો…

સાણંદના મેલાસણા ગામે મોરનું રેસ્ક્યુ કરાયું

સાણંદના મેલાસણામાં શ્વાનની ઝપટે આવતા એક મોરને પાંખના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેની માહિતી સ્થાનિક જીવદયાપ્રેમી રોહિતભાઈએ અમદાવાદ એનિમલ લાઇફ કેરની ટિમ કરતાં વિજયભાઈએ મોરનું રેસ્કયુ કરી પ્રાથમિક સારવાર…

રાજ્યમાં જીવલેણ ચાંદીપુરા વાયરસે મચાવ્યો કહેર, અત્યાર સુધી કુલ 118 કેસ નોંધાયા

ગુજરાતમાંમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધી કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 23 કેસો હાલ પોઝિટિવ છે. ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં અત્યાર સુધી…