Month: July 2024

CMનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્યના 65 માર્ગોનું અપગ્રેડેશન-મજબૂતીકરણ કરાશે

રાજયના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોના રોડ-ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આપી છે.માર્ગોના મજબૂતીકરણ-અપગ્રેડેશન કામોમાં ઉદ્યોગ વિભાગ સાથે પરામર્શ કરી ઔદ્યોગિક વિસ્તારોની જરૂરિયાત…

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં મૂશળધાર વરસાદ, વેરાવળમાં પાંચ ઇંચ નોંધાયો

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના લીધે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘની મહેર જોવા…

અમદાવાદ કોર્પોરેશને આ સારું કામ કર્યું ! 1 મહિનામાં 11 લાખથી વધુ વૃક્ષ વાવ્યા, 30 લાખનો ટાર્ગેટ

અમદાવાદ કોર્પોરેશનની એક સરાહનીય કામગીરી સામે આવી છે.. આમ તો પોતાના કામથી હંમેશા નેગેટિવ રીતે ચર્ચામાં રહેતી કોર્પોરેશન આ વખતે પ્રશંસા મેળવી રહી છે.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગ્રીન…

રોકાણ કરાવી આધેડ દંપતીને 27 લાખનો ચૂનો લગાવ્યો

નવા વાડજમાં રહેતા અમૃતલાલ મનસુખભાઇ કોષ્ટી નિવૃત્ત જીવન ગુજારે છે. નિવૃત્તિ બાદ તેમના જુદી જુદી બેંકના ખાતામાં કુલ 18 લાખા રૂપિયા જમા થયા હતા. જ્યારે તેમણે ફરજ દરમિયાન મિત્રોને આપેલા…

સાણંદના નળ ત્રણ રસ્તા પાસે ગંદકીથી રાહદારીઓ ત્રાહિમામ

સાણંદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં યોગ્ય સફાઇના અભાવે શહેરમાં ગંદકીના લીધે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકીના લીધે મચ્છરનો ઉપદ્રવ વધતા શહેરમાં રોગચાળો થવાની લોકોને ભીતિ રહેલી છે.સાણંદમાં કાલુપુર બેન્ક…

જોધપુર વિસ્તારમાં 17 વર્ષની સગીરાએ આપઘાત કર્યો

અમદાવાદના જોધપુર વિસ્તારમાં 17 વર્ષની સગીરાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી. વિગતે વાત કરવામાં આવે તો, જોધપુર વિસ્તારમાં રત્નમણી કોમ્પલેક્ષમાં આ ઘટના બનવા પામી. મળતી માહિતી પ્રમાણે માનસી પરમાર…

જયરાજસિંહના પુત્રની જામીન અરજી પર 7 ઓગસ્ટે હાઇકોર્ટમાં સુનાવણી

ગત 30 મે, 2024ના રોજ જુનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકી સાથે જૂનાગઢમાં વાહન ચલાવવા જેવી બાબતે ગણેશ જાડેજા અને તેની સાથે રહેલા શખસોએ સંજય સોલંકી સાથે મારામારી અને અપહરણ કરી…

બગોદરા પાસે ટ્રકની કેબિનમાંથી 9.52 કિલો ગાંજા સહિત 2 શખસ પકડાયા

બગોદરા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ટ્રકના કેબીનમાંથી છણીયાનાં કોથળામાંથી 9.525 કિલોગ્રામ ગાંજો જપ્ત કરી રૂ.15,97,750નો મુદામાલ કબ્જે કરીને 2 યુવકને ઝડપી લઇ ગાંજો મંગાવનાર અને વેચાણ આપનારને વોન્ટેડ જાહેર કરી…

સાણંદના બાયપાસ “TP 5” પર ખાડાનું સમારકામ કરવા માંગ

સાણંદનો બાયપાસ રોડ પર અનેક જગ્યાએ નાના મોટા ખાડા પડી જવા પામ્યા છે. આ રોડ પરથી અનેક વાહન ચાલકો પસાર થતાં હોય છે જેઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.સાણંદ…

સાણંદમાં કાલે “વૃક્ષયાત્રા” નીકળશે.

સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આવતી કાલ 17 જુલાઈ ના રોજ સાણંદ નગરમાં વૃક્ષયાત્રા નીકળશે. સાણંદ વનવિભાગના રેન્જ અધિકારી વિરેન્દ્રસિંહ સોનાગ્રા તથા પ્રમુખશ્રી સાગરસિંહ વાઘેલા તથા…