Month: August 2024

નર્મદા ડેમમાંથી 2 લાખ 63 હજાર 496 ક્યુસેક જ્યારે કરજણ ડેમમાંથી 2 લાખ 80 હજાર ક્યુસેક પાણી છોડાયું

નર્મદા જિલ્લામાં સતત ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક સતત વધતા નર્મદા ડેમમાંથી પાંચ લાખ કરતાં વધુ ક્યુસેક પાણી છોડાયું હતું. જ્યારે આજે પાણીની…

સાણંદ જલારામ મંદિરે ભાગવત કથાનો પ્રારંભ

બાપા જલારામ સત્સંગ મંડળ દ્વારા સાણંદ જલારામ મંદિરે સદગુરુ ભગવાન પૂજ્ય હરિરામબાપાની ૯૧ મી જન્મજયંતી નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કથાની વ્યાસપીઠે વક્તા અશ્વિનભાઈ જોશી બિરાજી પોતાની…

વિનમ્ર અપીલ: જ્યાં ચૂલા સળગે તેમ નથી ત્યાં એક કૂકર વઘારેલી ખીચડી પહોંચાડવાની પહેલ કરો

હમણાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આવા સમયે આપણી આજુબાજુમાં ફૂટપાથ પર કે કોઈ ખુલ્લી જગ્યામાં છાપરું બનાવીને રહેતા પરિવારોની સ્થિતિ મુશ્કેલીભરી બની ગઈ છે. ખાસ કરીને, જેમના ચૂલાઓ…

સાણંદ સિવિલ કોર્ટ સંકુલમાં પાણી જ પાણી : પક્ષકારોની ગેરહાજરી દરગુજર કરવા બાર એસો. નો ઠરાવ

સાણંદ વિસ્તારમાં છેલ્લા ૪૮ કલાકથી વરસી રહેલા ભારે વરસાદને પગલે સાણંદ સિવિલ કોર્ટ સંકુલમાં પાણી ભરાઈ જવા પામ્યા છે.બીજી તરફ સમગ્ર ગુજરાતમાં પણ ભારે વરસાદ છે ત્યારે સાણંદ બાર એસો…

સાણંદ જીઆઇડીસીમાં પાણીજ પાણી : જેટકો કચેરીમાં પાણી ફરી વળ્યાં : નેસ્લે કંપનીમાં પાણી : ખોડા ગામ તળાવ તુટયાના અહેવાલ

સાણંદમાં છેલ્લા ૪૮ કલાક દરમ્યાન વરસેલા ૫ ઇંચથી વધારે વરસાદને પગલે સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં પાણી જ પાણીજોવા મળી રહ્યું છે.સાણંદ ઇન્ડ એસો પ્રમુખ અજીતભાઈ શાહે આપેલ માહિતી મુજબ જીઆઇડીસી વિસ્તારમાં…

સાણંદના દોદર ગામે દીવાલ ધરાશાયી : સુતેલા યુવકનું મોત

સાણંદ તાલુકાના દોદર ગામે ભારે વરસાદને પગલે દીવાલ ઘરમાં સુતેલા યુવક પર મોત બનીને ધરાશયી થઇ હતી .ઘટનાની સમગ્ર વિગતો એવી છે કે સાણંદ તાલુકાના દોદર ગામ ઇન્દિરા આવાસ યોજના…

સાણંદમાં મેઘરાજાની તોફાની બેટિંગ : વૃક્ષો ધરાશયી : ૧૫૦ લોકો રૂપાવટી પાસે ખેતરમાં પાણીમાં ફસાતા વહીવટી તંત્રે રેસ્ક્યુ કર્યા

સાણંદમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ તોફાની અને અણનમ બેટિંગ શરુ કરતા એક તરફ ધરતીપુત્રો ખુશને હૈયે ટાઢક વળી છે તો બીજી તરફ ભારે પવન સાથેના વરસાદને કારણે તાલુકામાં અવ્યવસ્થાઓ સર્જાઈ…

ગાંધીનગરના ઝુંડાલ પાસે ઈલેક્ટ્રીક વીજ પોલ ઉપર યુવકે ચડી જઈ આખું ગામ માથે લીધું

ગાંધીનગરના ઝુંડાલ પાસે એક શખ્સ વીજ પોલ પર ચડી ગયો હતો. જેથી ગામમાં દોડધામ મચી ગઇ હતી. લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. આ શખ્સે આખું ગામ માથે લેતા અંતે…

ધ્યાન રાખજો ! બે હજારની નોટ બદલાવવાને નામે અજમેરનાં વેપારી સાથે રૂ. 11.38 લાખની છેતરપિંડી, છ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

લોકો 2000 રૂપિયાની નોટો બદલવા બેંકમાં જવાને બદલે તેને બદલવાનો સરળ રસ્તો પણ શોધી રહ્યા છે. જો તમને પણ નોટ બદલવાની ઉતાવળ હોય તો ખાસ ધ્યાન રાખો કે કોઈ તમારી…

રાજ્યના ત્રણ વીજ મથકોમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની CM ભૂપેન્દ્ર પટેલે આપી મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ વીજ મથકોમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શન ની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ…