Month: August 2024

ચાંગોદરમાં યુવકને ટક્કર મારી ફરાર કાર ચાલક પકડાયો

ગત ૩૧ જુલાઈએ પંચમહાલના શહેરા તાલુકાનાં તરસંગગામના ભીમસિંહ રામસિંહ સોલંકી રાત્રે ચાંગોદરમાં રામદેવ મસાલાની કંપનીની સામે સરખેજ હાઇવે રોડ ક્રોસ કરતો હતો તે સમયે અજાણ્યા વાહન ચાલકે ભીમસિંહને ટક્કર મારી…

આજે બપોરે ઠક્કરબાપાનગર બ્રિજ પરથી નિકોલ સુધી, વિરાટનગર AMC ઓફિસથી ગોકુલ પાર્ક સુધીનો રોડ બંધ રહેશે

સ્વતંત્રતા પર્વ દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મંગળવારે 12 ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગ્યે અમદાવાદના વિરાટનગર AMC પૂર્વ ઝોનની ઓફિસ પાસેથી નિકોલ ખોડિયાર મંદિર સુધી…

અમદાવાદના મેઘાણીનગરમાં વ્યાજખોરના ચક્કરમાં પડેલા યુવકને ઘમકી

મેઘાણીનગરમાં ઘનશ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા વિજયકુમાર પ્રજાપતિએ 2020માં પૈસાની જરૂર પડતા નરોડાના મુકેશ ભદોરીયા પાસેથી ત્રણ લાખ લીધા હતા. જેનુ વ્યાજ ચૂકવતા છેલ્લે 1.70 લાખ બાકી હતા. આ સિવાય તેમણે 2018માં…

દહેગામ તાલુકાના બાબરા અને કંથારપુરામાં હડકાયા કૂતરાનો આતંક : 12 લોકોને બચકા ભર્યા

દહેગામ તાલુકાના બાબરા અને કંથારપુરા ગામે 12 લોકોને કૂતરું કરડયું હોવાથી ગામમાં ભયનો માહોલ છવાયો છે. ઈજાગ્રસ્તને પાટનાકુવા પ્રા.આરોગ્ય કેન્દ્ર અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બંન્ને…