2036ના ઓલિમ્પિક માટે સ્પોર્ટસ સિટી બનાવવા ગોધાવીના 500 એકર જમીનના ઔડાના પ્લાનમાં ઝોન ફેર કરાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદને અડીને આવેલ ઔડાના ગોધાવીના વિસ્તારમાં આવેલા ચોક્કસ સ્થળોએ ઝોન ફેર કરાયો છે. અમદાવાદ શહેરના વિકસી રહેલા વિસ્તારો અને ભવિષ્યમાં ઊભી થનારી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને તથા ગોધાવી…
સાણંદમાં મફત દાંત નિદાન કેમ્પ યોજાશે
આવતી કાલે તારીખ ૨૩/૯/૨૦૨૪ ને સોમવાર સવારે ૧૦/૩૦ કલાકે થી બપોરે ૧/૦૦ વાગ્યા સુધી સાણંદના ટપાલ ચોક ખાતે આવેલ સદભાવના કેન્દ્રમાં અમદાવાદ ડેન્ટલ કોલેજ દ્વારા દાંત ના રોગ બાબતે મેડિકલ…
ભુજમાં ACBની સફળ ટ્રેપ, મકાનની આકારણી માટે રૂ. 2 લાખની લાંચ લેતા તલાટી અને વચેટિયો ઝડપાયા
ભુજમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ની ટીમે ટ્રેપ ગોઠવીને મકાનની આકારણી માટે ફરિયાદી પાસેથી રૂ. 2 લાખની લાંચ સ્વીકારતા કુકમા ગ્રામ પંચાયતના તલાટી અને વચેટિયાને ઝડપી પાકયા છે. જ્યારે ગ્રામ પંચાયતના…
રાહુલ ગાંધીને ધમકી આપવાના મામલે સાણંદમાં FIR દાખલ કરવા ઉગ્ર માગણી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ધમકી મામલે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાણંદ શહેરના ગઢીયા ચાર રસ્તા ખાતે ઉગ્ર સુત્રોચાર કરી રેલી સ્વરૂપે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈને લેખિતમાં આવેદન આપી…
બાકરોલમાં પ્રેમ સંબંધથી નારાજ પિતા અને પરિવારના 4 સભ્યએ દીકરીની હત્યા કરી
દસ્ક્રોઈ જિલ્લાના બાકરોલ ગામમાં રહેતી યુવતીને તેની જ જ્ઞાતિના યુવક સાથે લગ્નની જીદ કરતા પિતા અને યુવતીના પિતરાઇભાઈએ અન્ય પરિવારના ત્રણ સભ્યો સાથે ભેગા મળીને તેનું ગળેટૂંપો આપીને હત્યા કરી…
અવસાન નોંધ
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ અને સાણંદ ના જાણીતા સામાજિક આગેવાન અગ્રણી એડવોકેટ ગૌતમ રાવલ ના માતુશ્રી સીતાબેન બચુભાઈ રાવલ નું તાજેતરમાં તા ૨૦/૯/૨૪. ના રોજ ટુંકી…
સ્કૂલથી આવી ફતેહવાડી કેનાલમાં ન્હાવા પડેલાં બે સગીર બાળકોના મોત
સરખેજ ફતેવાડી કેનાલ પાસે રહેતા 12 અને 11 વર્ષના બે બાળકો કેનાલમાં ન્હાવા માટે પડ્યા બાદ ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. 11 વર્ષીય બાળકનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો જ્યારે બીજા બાળકનો…
અમદાવાદમાં જ્વેલરી શોપ ધરાવતી મહિલા વેપારીની નજર ચૂકવી રૂ.6 લાખની મતાની ચોરી
BRTS બસમાં મુસાફરી કરતાં સમયે જ્વેલરી શોપ ધરાવતી મહિલા વેપારીની નજર ચૂકવી એક અજાણી વ્યક્તિ 6 લાખની મતા ચોરી કરી ગઈ હોવાની પોલીસ ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હાલ…
સાણંદના વાસણા હાઇવે પર ડમ્પર અને બાઇક સાથે અકસ્માત : એક યુવકનું મોત
વિરમગામ હાઇવે પર સાણંદના વાસણા પાટિયા નજીક અહિંસા કંપનીના ગેટ આગળ રોડ ઉપર ડમ્પર અને બાઇક સાથે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત થયું હતું.સાણંદના ખોડા ગામમાં રહેતો અને મૂળ આણંદના…
