Month: November 2024

જામનગર-રાજકોટ હાઇવે પર અકસ્માતમાં 3નાં મોત

જામનગર-રાજકોટ હાઇવે અકસ્માતની ઘટના સામે આવી છે. ધ્રોલ પાસે હાઇવે પર બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતાં ઘટનાસ્થળે માતા-પિતા અને પુત્રીનું મોત થયાં છે.જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા ગામ નજીક આવેલી…

સિસ્ટમમાં ખામીથી વંદે મેટ્રો માટે એક વ્યક્તિ એક ટિકિટ જ બુક કરાવી શકે છે

દેશની પહેલી નમો ભારત રેપિડ રેલ (વંદે મેટ્રો) અમદાવાદ-ભુજ વચ્ચે દોડી રહી છે. જેમાં ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ખામી હોવાથી એક વ્યક્તિ એકવારમાં એક ટિકિટ જ બુક કરાવી શકે છે. જેના…

સાણંદમાં આજે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

યોગ્ય પાત્રતા ધરાવતાં નાગરિકોને મતદાનમાં નામ નોંધાવવા, સુધારા અને કમી બાબતે સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો છે.આજે રવિવારને તા. 17/11/2024ને સાણંદના તમામ મતદાન મથકો પર સાંજે 5 વાગ્યા દરમિયાન મતદારયાદીમાં…

બોપલ ઈસ્કોન પ્લેટિનમની આગમાં એક મહિલાનું મોત

બોપલમાં વકીલ સાહેબ બ્રિજ નજીક આવેલા ઈસ્કોન પ્લેટિનમમાં શુક્રવારે રાત્રિના લાગેલી આગની ઘટનામાં સારવાર દરમ્યાન એક મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે આશરે 20 જેટલા લોકોને ગૂંગળામણ થતાં સારવાર હેઠલ ખસેડવામાં…

નિકોલમાં મિત્રની મદદ કરવા ગયેલા યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

નિકોલમાં મિત્રની ધર્મની બહેને એક વ્યકિતને ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી મામલે સાથે ગયેલા એક યુવકને બે વ્યક્તિઓએ ગડદાપાટુનો માર મારીને તિક્ષ્ણ હથિયારથી ઈજા પહોચાડી હતી. આ અંગે યુવકે નિકોલ પોલીસ…

ઉઘરાણીથી બચવા માટે પત્નીને મૃત જાહેર કરી પતિએ મુંડન પણ કરાવ્યું

વસ્ત્રાપુરમાં દારૂના નશે ચઢેલા યુવકને દેવંુ થઈ ગયું હતું. જેથી ઉઘરાણીએ આવતા લોકોથી બચવા માટે જીવતી પત્નીને મૃત જાહેર કરીને મુંડન કરાવી દીધું હતું. એટલું જ નહીં પત્નીને ઘરની બહાર…

ઢોર અંકુશ ટીમ પર પશુપાલકોનો હુમલો PSIને લાફો મારી વર્દી પણ ફાડી નાખી

જાહેર રસ્તા અને ખુલ્લામાં રખડતાં ઢોર માટે મ્યુનિ.ના સીએનસીડી વિભાગની ટીમ પૂર્વ અમદાવાદના ઓઢવ સિંગરવા ગામમાં ગઈ હતી. સીએનસીડીની ટીમ, પોલીસ તેમજ પશુમાલિકો વચ્ચે બોલાચાલી થઈ હતી એ પછી પશુમાલિકોએ…

અંધજન મંડળ પાસે વાહન અડફેટે સાઈકલ ચાલકનું મોત

અંધજન મંડળ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા 19 વર્ષીય સાઈકલ ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ઈજાગ્રસ્ત સાઈકલ ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે એ ડિવિઝન ટ્રાફિક…

IPOમાં રોકાણની લાલચે 42 કરોડની ઠગાઇ કરનાર પતિ-પત્નીની ધરપકડ

2020થી શેરમાર્કેટ અને આઇપીઓમાં રોકાણ કરવાની લાલચ આપી 37 લોકો સાથે રૂ.42 કરોડની ઠગાઇ કરી મહારાષ્ટ્રની લોનાવાલા હોટલમાં રોકાયેલ પતિ-પત્ની જીગર તુલી અને સપના તુલીની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી…

કલોલના છત્રાલ રોડ પર કંપનીના કોન્ટ્રાકટર સાથે મારપીટ, 6 શખ્સોએ ગાડીમાં ગોંધી રાખી માર્યો માર

કલોલમાં આરોપીએ કંપનીના લેબર કોન્ટ્રાકટરને અંગત અદાવત રાખી ઢોર માર માર્યો અને ગોંધી રાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી. આરોપીઓએ ફરિયાદીને બિસ્લરી કંપનીમા કામગીરી સારી ન હોય નોકરી પરથી છુટા…