અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતે લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષસ્થાને મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક યોજાઈ

અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતે લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષસ્થાને મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં ચૂંટણી સ્ટાફનું ફર્સ્ટ…

ખેડુતોની બનાવટી બાનાચિઠ્ઠી તૈયાર કરી જમીન પચાવી પાડવાના વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલ સાણંદના મોડાસર ગામના ઇસમની LCBએ પાસા હેઠળ અટકાયત કરી

સાણંદમાં હાલ રહેતા અને મૂળ સાણંદના મોડાસરના શખ્સ ખેડુતોની બનાવટી બાનાચિઠ્ઠી તૈયાર કરી જમીન પચાવી પાડવાના વિવિધ ગુન્હાઓમાં દાખલ થયાં હતા જે શખ્સની અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પાસા હેઠળ અટકાયત કરી…

૧૭ વર્ષથી ક્રાંતિવીરોની વંદના એટલે “વિરાંજલી “: સાણંદ શહીદદિને શૌર્ય ગાથાથી પ્રજ્વલિત બનશે
૨૩ માર્ચ શહીદદિન નિમિત્તે ૧૫૦૦૦ થી વધુ લોકો ક્રાંતિવીરોને અંજલિ અર્પણ કરશે

વર્ષ ૨૦૦૭ એટલે કે છેલ્લા ૧૭-૧૭ વર્ષથી સાણંદની ઓળખ બની રહેલ કાર્યક્રમ એટલે “વિરાંજલી” સાણંદની ધરતી પર ફરી એકવાર દેશભક્તિની ક્રાંતિગાથા થકી દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર ક્રાંતિવીરોને યાદ કરવાનો…

સાણંદના દોદર થી વિરોચનનગર રોડ વચ્ચે બાઈક ચાલકનુ શ્વાનની અડફેટે મોત

સાણંદના દોદર ગામના વતની ગામાંથી બાઈક લઈ વિરોચનગર ગામ તરફ જતા હતા ત્યારે નર્મદા કેનાલ થી આગળ બાઈક સાથે શ્વાન અથડાતા ચાલકનું મોત થયું હતું. Social

સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદમાં “વિશ્વ ચકલી દિવસ”ની ઉજવણી કરવામાં આવી.

સાધના ફાઉન્ડેશન દ્વારા ૨૦ માર્ચને બુધવારના રોજ સાણંદ બસ સ્ટેશન વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ચકલી ઘર અને પક્ષીઓને પાણી પીવાના કુંડનું વિનામૂલ્યે વિતરણ કરી “વિશ્વ ચકલી દિવસ”ની ઉજવણી…

અમદાવાદના એલિસબ્રિજ નીચે ગાદલા બનાવતી દુકાનમાં આગ ભભૂકી : બે ફાયર ફાયટર ઘટના સ્થળે

અમદાવાદ શહેરના એલિસબ્રિજ નીચે આવેલી દુકાનની અંદર બપોરના સમયે એકાએક આગ લાગતા દુકાનની આજુબાજુના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી, આગ ઉપર પાણીનો મારો ચલાવી ઉપર કાબુ મેળવી લીધો છે. Social

બોપલના બિગ ડેડી ચાર રસ્તા પાસેથી બાઈક ચોર ઝબ્બે : 5 બાઈક LCBએ કબજે કર્યા

બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો LCBએ પકડાયેલ બાવળાના મહેશ ઉર્ફે મઇલો ડાહ્યા રાવલે સાણંદ, વસ્ત્રાપુર, સોલા હાઇકોર્ટ પો.સ્ટે, સરખેજ, ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઈક ચોરી કરેલ હોવાનું ખુલતા પોલીસે વધુ તપાસ…

ચાંગોદરમાં રોડ પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી

મોરૈયા ખાતે રહેતા અનુ મૂળ ઉત્તરપ્રદેશના 38 વર્ષીય વિજયબહાદુર શરીનંન્કઉ સરોજ મોરૈયા ખાતે એક ખાનગી કંપનીમાં માલી તરીકે નોકરી કરે છે. વિજયબહાદુર ઘરે હતા ત્યારે તેઓનો મિત્ર સુરેંદ્રસિંધ ગજેન્દ્રસિંઘ તોમર…