અમદાવાદના કૃષ્ણનગરમાં હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ લાગી, શહેરમાં 6 કલાકમાં 2 આગની મોટી ઘટના
અમદાવાદ શહેરના સૈજપુર કૃષ્ણનગર ખાતે આવેલ મહાવીર હાર્ડવેર સ્ટોર્સમાં ઓચિંતી આગ ફાટી નીકળી હતી. દુકાનની આસપાસના વેપારીઓ ચિંતામાં મુકાયા હતા, . જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી નાખ્યું હતું. આગના…
શહીદ દિન વિશેષ: ભગતસિંહ વિશેની ભ્રામક વાતો અને સત્ય
“इस कदर वाकिफ है, मेरे जज्बातों से मेरी कलम, मैं “इश्क़” भी लिखना चाहू तो “इंकलाब” लिख जाता है” આ શબ્દો છે શહીદ ભગતસિંહના. ૨૩ માર્ચ,૧૯૩૧ ના દિવસે ભગતસિંહ, સુખદેવ,…
સરખેજ પોલીસ સ્ટેશન પાસે ST બસમાં આગ ભભૂકી, બસ ધોળકા જતી હતી.
ધોળકા અમદાવાદ ધોળકા રૂટની એસટી બસ અમદાવાદ થી ધોળકા જતી હતી ત્યારે સરખેજ પોલીસ સ્ટેશન પાસે બસમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકા અમદાવાદ…
સાણંદના સોયલા ગામે પાર્ક CNG રિક્ષાની ચોરી
સાણંદના બાવળા રોડ પર આવેલ સોયલા ગામે રૂ.1.50 લાખની કિંમતની પાર્ક રિક્ષાની ચોરીની ઘટના બની છે.સાણંદનાં સોયલા ગામે રહેતા અને મૂળ ખીચાના 35 વર્ષીય ભયરામભાઇ પસાભાઈ વાઘેલા રિક્ષા ડ્રાઇવિંગનો ધંધો…
સાણંદના મનીપુરના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે, બુટલેગર ફરાર
બોપલ પોલીસને બાતમી મળેલ કે સાણંદ તાલુકાનાં મનિપુર ગામે ડેન્ટલ કોલેજ ની બાજુમાં, પ્રાર્થના ઉપવન શેડ, જલધારા-૪ પાસે રહેતા વિજય ઉર્ફે ગીરો ઇશ્વરભાઈ ઠાકોર નામનો ઈસમ તેના ઘરે ભારતીય બનાવટનો…
સાણંદ શહેરમાં કારની અડફેટે પાલતુ શ્વાનનું મોત થતાં ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
સાણંદ શહેરના એકલિંગીજી રોડ પર ફરવા માટે લઈને નીકળેલ પાલતુ શ્વાન સાથે એક કાર ચાલકે અકસ્માત કરતાં શ્વાનને ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે શ્વાનના માલિકે કાર ચાલક…
સાણંદના મોરૈયા ગામે મકાનમાંથી સોના-ચાંદીના દાગીના,રોકડ મળી રૂ.1.66 લાખના મુદ્દામાલની ચોરી થતા ચકચાર મચી
સાણંદ તાલુકાના મોરૈયા ગામે મહિલા કપડાં ધોવા માટે તેઓનું મકાન બંધ કરી જેઠના ત્યાં ગયા અને તે દરમ્યાન ધોળાદિવસે ચોરે મકાનમાંથી રોકડ અને દાગીનાની 1.66 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર…
