વલસાડના પાસે કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગતાં એકનું મોત
વલસાડના નેશનલ હાઈવે પર વાઘલધારા પાસેથી પસાર થતા કેમિકલ ભરેલા એક ટેન્કર પલટી માર્યા બાદ આગ લાગતાં હાઇવે પર અફરતફરી સર્જાઈ હતી એકાએક વિકરાળરૂપ આગે ધારણ કરતા એક કાર પણ…
પાટણના હારીજનાં જશોમાવ હત્યા કેસમાં પેરોલ જમ્પ કરી ફરાર આરોપી ઝબ્બે
સૂત્રોના કહેવા અનુસાર હારીજના જાશોમાવ ગામના મર્ડરના ગુનામાં સાડા ત્રણ વર્ષથી ફર્લો રજા ઉપરથી ફરાર આરોપીને પાટણ LCB ટીમે ઝડપી લીધો હતો. પાટણ LCB ટીમને બાતમી મળેલ કે હારીજ પોલીસ…
રાજકોટમાં યુવતીને અજાણ્યા વાહને હડફેટે લેતા મોત
રાજકોટના કાલાવડ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે, એક યુવતીને અજાણ્યા વાહને હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમ્યાન યુવતીનું મોત…
સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદમાં આજે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવશે.
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે સાણંદમાં આજે સાધના ફાઉન્ડેશન પ્રેરિત વિચાર મંચ દ્વારા વિશેષ મણકાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિષય “માતૃભાષાની માવજત” રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વક્તા તરીકે પ્રો.…
અમદાવાદના SG હાઇવે પર બે બાઈક સવાર પર ટ્રકનું ટાયર ફરી વળ્યું : એકનું મોત
અમદાવાદના એસજી હાઈવે પર એક ટ્રકે બાઈક પર જતાં બે લોકોને અડફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજીયુવકને ગંભીર ઇજા થતાં સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે…
સાણંદના ચાંગોદર તાજપુર રેલ્વે લાઇન પરથી 25 મીટરનો કોપર વાયર ચોરાયો
સાણંદના ચાંગોદર તાજપુર રોડ પાસે વડોદરા થી રૈવારી રેલ્વેનુ કામ ચાલુ છે અને રેલ્વેનુ વિધુતિકરણની કામગીરી થઈ રહી છે. પોલની વચ્ચે આશરે 200 મીટર કોન્ટેક કોપર વાયર કપાઇ નીચે રેલ્વેના…
ગાંધીનગરના બાસણ ગામે ખોડિયાર માતાજીના મંદિરનું તાળું તોડી 44 હજારની કિંમતના દાગીનાની ચોરી
ગાંધીનગર જિલ્લાના બાસણ ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે તાળા તોડી તસ્કરોએ માતાજીના મંદિરને નિશાન બનાવ્યું છે. તસ્કરો ચાંદીનો મુગટ, કંદોરો, છત્તર મળીને કુલ 44 હજારની કિંમતના ચાંદીના આભૂષણો ચોરીને ફરાર…
દિન વિશેષ: આજે મહા સુદ એકાદશી, રવિભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક સંતશ્રી ભાણસાહેબની જન્મ જયંતી
“ભાણ કહે ભટકીશ મા, મથી જોને માંહ્યસમજીને સુઈ રહે તો, કરવુ પડે નહી કાઈ”ગુજરાતના મધ્યકાલીન લોકસંત. ભાણ એમનું નામ અને ‘સાહેબ’ એમની પદવી. ‘સાહેબ’ પદ કબીર પરંપરાની ખાસ ઓળખરૂપ છે.…
વડોદરાના પાસે સ્કોર્પિયોનું ટાયર નીકળી જતાં કાર પલટી મારતા એકનું મોત
ડભોઇના ધરમપુરી ગામ પાસે સ્કોર્પિયો કારનું આગળના ટાયરનું વ્હીલ નીકળી જતા અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર બે પલટી મારી ગઇ હતી. આ ઘટનામાં એક નું મોત…
