KYC અપડેટ કરવાનું કહી ગઠિયાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના સરકારી વકીલને મોકલી લિંક, 20 લાખથી વધુની રકમ ઠગાઇ
સાયબર ક્રાઈમના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છેે. જેેમાં શખ્સોએ કેવાયસી અપડેટ કરાવવાનું કહીને મોબાઈલ એક્સેસ લઈ ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે કેવાયસી અપડેટ કરાવવાનું…
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના 7મા માળેથી TB દર્દીનો આપઘાત
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સાતમા માળેથી પડતું મુકી ટીબી પેશન્ટે આપઘાત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સિવિલ…
ધંધુકામાં પ્રાથમિક શિક્ષકોએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો
રાજ્યના શિક્ષકો પાછલા ત્રણ દિવસથી તેમની જૂની પેંશન યોજના અને અન્ય પડતર માંગણીઓ ને લઈ સરકાર સામે પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આજે શિક્ષકોએ કાળા વસ્ત્રો ધારણ કરી શાળાઓમાં…
પાટડીની ફતેપુર શાળામાં બાળકોને ક્લાસરૂમમાં પુરી શિક્ષકો જતા રહ્યા
સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં શિક્ષકોએ બેદરકારીની હદ વટાવી છે. નાના ભૂલકાઓ ક્લાસરૂમમાં બેઠા હતા અને બપોરના છુટવાના સમયે શિક્ષકો શાળાને તાળુ મારીને જતા રહ્યા હતા. વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં રડી રહ્યા…
ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ઇકો કારનું ટાયર ફાટી જતાં 4 લોકોના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ઇજાઓ પહોંચી છે. મળતી…
જલારામબાપા વિષે ટિપ્પણી કરવા બદલ સાણંદ પોલીસમાં લેખિતમાં કાર્યવાહી કરવા રજૂઆત
તાજેતરમાં કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા રધુવંશી સંત સીરોમણી જલારામ બાપા વિશે ખોટી ટીપ્પણી કરતાં રધુવંશી સમાજ અને જલારામ બાપાને માનતા ભક્તોની લાગણી દુભાતા સાણંદના ઉપરદળ ગામના ઇસમે સાણંદ…
આણંદ પાસે કન્ટેનર ડિવાઈડર કુદી રોંગ સાઈડમાં ટ્રક સાથે અથડાયુ
સૂત્રોના કહેવા અનુસાર નડિયાદથી નેશનલ હાઈવે થઈ વડોદરા તરફ જતું કન્ટેનર આણંદની શાકમાર્કેટ નજીકથી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યું હતું. ત્યારે એકાએક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી કન્ટેનર ડિવાઈડર પરથી…
રાજકોટમાં બીજા દિવસે પણ આંગણવાડી કર્મચારીઓનાં ધરણાં
રાજકોટમાં ગઈકાલથી આંગણવાડી કર્મચારીઓ દ્વારા ધરણાં અને વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે આ વિરોધ પ્રદર્શન યથાવત રહ્યું હતું. કર્મચારીઓએ માનદ નહી યોગ્ય પગાર ધોરણની માંગણી કરી હતી. ‘અમારી…
અમદાવાદમાં એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે કોંગ્રેસે વિરોધ કર્યો
કોંગ્રેસ પાર્ટી અને યૂથ કોંગ્રેસનાં એકાઉન્ટ ફ્રીઝ કરતાં દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ પ્રદેશ પ્રમુખ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકાઉન્ટ ફ્રીઝ…
