અમદાવાદ મંડળથી ચાલનારી ચાર જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તૃત
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી ઉપડનારી ચાર જોડી સ્પેશ્યલ ટ્રેનોના ફેરાને સમાન સંરચના, સમય, સ્ટોપેજ અને માર્ગ પર વિસ્તૃત કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની…
અમદાવાદમાં લગ્નની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું
અમદાવાદમાં રહેતી સગીરાને તેની પડોશમાં રહેતા યુવક સાથે પ્રેમ થયો હતો. યુવકે સગીરાને લગ્નને લાલચ આપીને અલગ અલગ જગ્યાએ ફેરવી હતી. ત્યાર બાદ એક મહિના અગાઉ યુવકનો જન્મદિવસ હોવાથી યુવક…
સર્કલ ઓફિસર વતી લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર રંગે હાથ ઝડપાયો
સંજેલી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે દારપણાના દાખલા માટે રૂ. 5000/-ની લાંચની માંગણી કરી હતી. ત્યારે ઓફિસર વતી લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર રંગે હાથ ઝડપાયો હતો. જાગૃત નાગરિકે ફરિયાદ કરતા ACBએ…
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની હત્યા કોન્સ્ટેબલે કરી હતી, વિરેન્દ્રસિંહ પઢેરિયા પંજાબથી ઝડપાયો
અમદાવાદમાં બોપલ હત્યા કેસનો આરોપી ઝડપાયો છે. આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી એક પોલીસકર્મી છે. શહેરના સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ જ…
શિક્ષકને સ્વૈછિક નિવૃત્તિ બાદ મળતા લાભો મેળવવા લાંચની માંગણી કરાઈ : ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
મોઘવારીમાં ગુજરાતન ચલવવા માટે લોકો કેટ્લાય માર્ગો અપનાવતા હોય છે પરંતુ તે માટે કોઈના હકની રકમ કે પૈસા તેને આપવા માટે લાંચ લેવી એ કેટલું યોગ્ય ગણાય ? એ વિચારવા…
વકીલ સાહેબ બ્રિજ પર હિટ એન્ડ રન, કારની અડફેટે રાહદારીનું મોત નીપજ્યું
શીલજ સર્કલથી શાંતિપુરા સર્કલ તરફ જતા વકીલ સાહેબ બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરથી 50 વર્ષીય પુરુષનું મોત નીપજ્યું હતું. આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી…
ડરણ ગામે વાડામાં ભેંસ આવવા દેવા જેવી બાબતે મારામારી
સૂત્રોના જણાવ્યા મુજબ સાણંદના ડરણ ગામે ભરવાડ વાસમાં રહેતા સેંધાભાઈ જીવણભાઈ ભરવાડને ગામના જેતાભાઈ કરમણભાઈએ અમારા વાડામાં ભેસ કેમ આવવા દીધી તેમ કહી ગાળો આપી સેંધાભાઈને ગરદનના ભાગે લાકડી મારી…
દહેગામડામાં ખેતરમાં ડાંગરના પાકમાં ટ્રેકટર ચલાવી નુકશાન
બાવળા તાલુકાનાં દહેગામડામાં રહેતાં ભરતભાઈ ઘનશ્યામભાઈ ડાભી ખેતીકામ કરીને પોતાનાં કુંટુંબનું ગુજરાન ચલાવે છે. તેમણે કેરાળા જીઆઇડીસી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે સવારે સામાજીક કામે ઢેઢાળ વાસણા ગામે જઈને કામ…
પીરાણા પાસે લોખંડ ભરેલું ડાલું પલ્ટી મારતાં બારેજાના બાઈક ચાલક યુવકનું મોત, 1ને ઇજા
પીરાણા પાસે ટ્રકે લોખંડ ભરેલા પીકઅપ ડાલાને ટક્કર મારતા લોખંડ ભરેલું ડાલું પલ્ટી મારતાં પાસેથી પસાર થતા બાઈક ઉપર પડતાં બારેજાના યુવાનનું ઘટનાસ્થળ ઉપર મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક…
