વૌઠાના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ
દેશમા એક માત્ર ગામ વૌઠા કે જ્યાં સાત નદીઓના સંગમ સ્થળે પરંપરાગત મેળાનો આરંભ થયો છે. આ વર્ષે પાંચ દિવસની જગ્યાએ મેળાનો એક દિવસ વધારવામાં આવ્યો છે

ધોળકા અને આજુબાજુના ખૂબ લોકો પાલ (ટેન્ટ) બાંધીને સળંગ પાંચ દિવસ મેળો માણે છે. પૂનમે દરેક પાલમાં અજાણ્યા મહેમાનો માટે લાડુ બનાવી દિવસભર પ્રસાદ આપી આનંદ માણવામાં આવે છે. ખાણીપીણી,…

ચાણસ્માના પલાસરમાં નજીવી બાબતે બે પરિવારો બાખડ્યા, એક યુવકનું મોત

ચાણસ્માના પલાસર ગામ એક જ જ્ઞાતીના વ્યકતીઓ વચ્ચે સામાન્ય બાબતે ઝગડો થતાં 1 વ્યક્તિનું ધારીયું ધોકા જેવા હથીયારો થી હુમલો કરાતાં કરૂણ મોત થયું હતું. જેનું આરોપીને મરણ જનાર યુવક…

શાહીબાગમાં યુવતીને ડિજિટલ અરેસ્ટ કરીને ગઠિયાએ રૂ.1.32 લાખ પડાવ્યા

શાહીબાગમાં રહેતી યુવતીએ ઈન્સ્ટાગ્રામમાં વિદેશ જવા માટેની ઓફર આપતી જાહેરાતમાં આપેલા ફોનનંબર પર વાત કરી હતી. જેમાં સાયબર ગઠીયાઓએ યુવતીને ડીજીટલ એરેસ્ટ કરીને ધરપકડ કરવાની બીક બતાવી રૂ. 1.32 લાખ…

અમદાવાદ જિલ્લામાં ડ્રોન ટેકનોલોજીથી સરવે કરીને મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધાશે : ચાંગોદરમાંથી કામગીરી શરૂ

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મલેરિયા અધિકારી જણાવે છે કે ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ સ્થળની સફાઈના સૂચનો આપ્યા બાદ પણ જો જરૂરી કામગીરી નહીં થાય તો…

ભાવનગરમાં બેકારીથી કંટાળી યુવકે લક્ઝરી બસમાં ગળેફાંસો ખાધો

ભાવનગરમાં નિર્મળનગરના નાકે પાર્ક કરવામાં આવેલી લક્ઝરી બસમાં એક યુવકે ગળેફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લેતા આ બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં નિલમબાગ પોલીસે…

બોપલમાં યુવકની તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા : આરોપી ફરાર

બોપલ ફાયર સ્ટેશન નજીક એક કાર ચાલકને બુલેટ પર જતાં યુવકે ઓવરસ્પીડે જતાં બોલતા કારચાલક ઉશ્કેરાઈને યુવક પર તિક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો, યુવક વિદ્યાર્થી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે…

ચોરીના બાઇકથી મહિલાઓના સોનાના દોરા તોડનારો પકડાયો

પોલીસે બાતમીના આધારે ગોતા બ્રિજ પાસેથી બાઇક પર જઈ રહેલા સુરેશ ઉર્ફે સુરો પૂનાભાઈ મારવાડી (સલાટ) (ઉં.26, કડી)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસે ચોરી કરેલા બે બાઈક, બે સોનાની…

શાંતિપુરા નજીકના અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

સાણંદના શાંતિપુરા ગામ પહેલા પાટડી તાલુકા એક વૃદ્ધ બાઇક લઈને અમદાવાદ જતાં હતા ત્યારે ટ્રક ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા સ્થળ પર મોત થયું હતું. સમગ્ર બનાવ અંગે ચાંગોદર પોલીસે…