આજથી PM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે, ચૂંટણી સભા ગજવશે
લોકસભાની ચૂંટણીનો પારો હવે ઉંચકાયો છે, તમામ પક્ષ તડામાર પ્રચાર કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર શાબ્દિક પ્રહાર કરીને તેમની વિચારધારાથી મતદારોને આકર્ષવા કામે લાગી ગયા છે. ગુજરાતમાં…
સાણંદમાં 4 વર્ષ પહેલા ઈક્કો ગાડીના સાયલેન્સરની ચોરનાર ધોળકાના શખ્સને SOGએ પકડ્યો
વર્ષ 2021માં સાણંદમાં ઉમિયા પાર્ક પાસે એક ઈક્કો,શાંન્તનું સોસાયટીમાં બે ઈકકો ગાડીના અને નિધરાડ ગામે ઘર આગળ પાર્ક ઈકકો ગાડીના સાઈલેન્સરની ચોરી કરી ચોર ફરાર થયો હતો, સાણંદ પોલીસે ગુનો…
મોરૈયા હાઇવે પર બાઈક લઈને જતા યુવકનું આઇસરની ટક્કરે મોત
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના રંજીતગઢના રહેવાસી 27 વર્ષીય બદલુ રઘુવીર વર્મા પરિવાર સાથે બાવળાના કેરાળા ગામમાં રહેતા હતા,બદલુ વર્મા બાઈક પર બાવળા થી સરખેજ તરફ હાઇવે રોડ ઉપર જતો હતો.…
સાણંદના ગીબપુરા પાસેથી 1 વર્ષથી ફરાર યુવકને SOGએ પડક્યો
એક વર્ષ પહેલા સાણંદના નિધરાડ રેલ્વે ફાટક પાસે પોલીસે ગાડીમાંથી 2 યુવકોને 450 નંગ નશાકારક ફક સિરફના જથ્થા સાથે પકડી 2.34 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 4 ઈસમો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી…
દાણીલીમડામાં ઓનલાઇન નોકરીની શોધ કરી રહેલા યુવક પાસેથી ગઠિયાઓએ રૂ. 1.70 લાખ પડાવ્યા
દાણીલીમડામાં ઓનલાઇન નોકરીની શોધ કરી રહેલા યુવકને ગઠિયાઓએ હોટલોને રેટીંગ રિવ્યુ આપવાનું કામ આપીને બાદમાં ટ્રેડિંગમાં રોકાણ કરવાથી વધુ રૂપિયા મળશે તેવી લાલચ આપીને કુલ રૂ. 1.70 લાખ પડાવી લીધા…
નરોડામાં મહિલાને નોકરી આપવાના બહાને બોલાવી શખ્સે કેફી પીણુ પીવડાવી બેભાન કરીને દુષ્કર્મ આચર્યુ
નરોડામાં રાજસ્થાનની યુવતીને નોકરીના બહાને હોટલમાં બોલાવ્યા બાદ શખ્સે કોલ્ડ ડ્રિંગ્સમાં કંઇક નાખીને પીવડાવતા બેભાન થઇ ગઇ હતી. ત્યારબાદ શખ્સે તેની પર દુષ્કર્મ આટર્યુ હતુ. મહિલા ભાનમાં આવી ત્યારે શખ્સે…
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે.ના હસ્તે કલેકટર કચેરી ખાતે ‘મતદાન જાગૃતિ’ સંદર્ભે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું
અમદાવાદ શહેર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયાસરત છે.કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે.ના હસ્તે ‘મતદાન જાગૃતિ’ અન્વયે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું…
નિકોલમાં સાઈટ પર ટાઇલ્સનુ કામ કરતા મજુરનું મોત
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એટલાન્ટીસ સાઇટ પર એક મજુરના મોતનો મામલો વિવાદીત બન્યો છેે. ટાઇલ્સનુ કામ કરતા મુળ રાજસ્થાનના મજુર લક્ષ્મણ ઉર્ફે દિનેશ ડામોર જ્યારે સાઇટ પર ડી-બ્લોકમાં 11 માં…
ચાંગોદર પોલીસ દ્વારા ચુંટણી અનુલક્ષીને ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું ( અહેવાલ ગોપાલ મકવાણા).
તાલુકાના ચાંગોદર પોલીસ દ્વારા મંગળવારે ચુંટણી ને અનુલક્ષી લોકો જાગૃત થાય અને વધુ મતદાન થાય તે માટે ઢોલ શરણાઈ સાથે ડરણ , લોદરીયાળ, મોડાસર, સરી મટોડા તેમજ ચાચરાવાડી વાસણા અલગ…
