સાબરકાંઠાના વડાલીમાં પાર્સલ ખોલતાં જ થયો બ્લાસ્ટ, એકનું મોત, 3 ગંભીર
સાબરકાંઠાના વડાલીમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વડાલીમાં પાર્સલમાં બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી છે. આ પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં બે લોકોના મોત…
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની આજે સભા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આણંદ, ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાનમાં જાહેર સભા સંબોધશે,વડાપ્રધાન મોદીના આગમનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. Social
કેરટેકરે વૃદ્ધ પાસે મોબાઈલમાં ગૂગલ પે એપ ડાઉનલોડ કરાવી પૈસા પડાવ્યા
અમદાવાદમાં કેરટેકરે 84 વર્ષના વૃદ્ધને ફોસલાવીને તેના મોબાઈલમાં ગૂગલ પે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમના ખાતામાંથી પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીને ફરાર થઈ ગયો. બેન્કનું સ્ટેટમેન્ટ કઢાવ્યા બાદ આ બાબતની ખબર…
હવામાન વિભાગે ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની કરી મોટી આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગરમીનું તાપમાન મે મહિનાએ ખુબ વધી રહ્યું છે. તાપમાન 41 ડિગ્રીને પાર થઇ રહ્યું છે. જેના લીધે ડિહાઇડ્રેશનના કેસોમાં પણ નોંધપાત્ર વધારો…
જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓમાં મહેંદી કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ
રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે યોજાનારા મતદાન અંતર્ગત વધુને વધુ નાગરિકો લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય અને પોતાની અમૂલ્ય વોટ આપે તે માટે અનેકવિધ મતદાર જાગૃતિ અભિયાન અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જિલ્લા…
ઓઢવમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કટરથી ગળુ, હાથની નસ કાંપી ઝેરી દવા પી આત્મહત્યા કરી
શહેરના ઓઢવ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કટરથી ગળુ, હાથની નસ કાંપી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધુ છે. આ મામલે મૃતકની પત્નીએ ત્રણ વ્યાજખોર સામે 24 વર્ષથી વ્યાજ ઉઘરાવી ત્રાસ…
સાણંદ પાસે ઉમા એસ્ટેટ લિવઈનમાં રહેતા યુવકની હત્યા કરી પ્રેમીકાનો પૂર્વ પતિ ફરાર
સાણંદ પાસે આવેલી ભાગ્યોદય હોટલ પાછળ ઉમા એસ્ટેટમાં મંગળવારે મોડી રાત્રે યુવકની હત્યા થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી.સાણંદના ઉમા એસ્ટેટમાં ખાનગી કંપનીમાં આશરે દસેક મહિનાથી લિવઇનમાં રહેતા યુવકની તેની…
આપણે ભોજનમાં મિષ્ટાનતો અબોલ ગાયોને કેમ નહીં? સાણંદના બે મિત્રોના વિચારથી દર માસે શરૂ થયું ગાયોને ગોળનું ભોજન
સાણંદના બે મિત્રો. પ્રમોદભાઈ રતિલાલ મેહતા અને કમલેશભાઈ ભોગીલાલ શાહને ૧૫ એક વર્ષ પહેલા જમતા જમતા વિચાર આવ્યો કે આપણે ભોજનમાં દર અઠવાડિયે કે મહિને એકાદ વાર મિષ્ટાન જેમી છીએ…
