જખૌ નજીકના નિર્જન ટાપુ પરથી ડ્રગ્સના વધુ 10 પેકેટ બિનવારસી મળી આવ્યા
સૌરાષ્ટ્ર અને કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાંથી ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે BSFની ટીમને જખૌ નજીકના નિર્જન ટાપુ પરથી વધુ 10 ડ્રગ્સના બિનવારસી પેકેટ…
