બાવળાના કોચરીયા પાટીયા પાસેથી LCBએ 63.85 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપ્યા
બાવળા તાલુકાનાં કોચરીયા ગામનાં પાટીયા પાસેથી બાતમી આધારે એલસીબીની ટીમે ટ્રકમાં સિરામીક પાવડરની થેલીઓની આડમાં લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરની 13545 બોટલો મળી આવતાં પોલીસે 48,46,413 રૂપીયાનો…
