કોલકતાની ઘટનાને લઈ તબીબોએ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન કરાયું
સાબરકાંઠા જિલ્લાના તમામ તબીબોએ હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાં પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે ઇમરજન્સી સેવા સિવાયની સેવાઓ બંધ રાખી હતી. કોલકતામાં ટ્રેઈની તબીબ પર ગુજારવામાં આવેલ દુષ્કર્મ અને હત્યાના…
