Author: admin

વાડજ સર્કલ પાસે ત્રણ ફૂટ લાંબો સાપ એકટીવા માં ઘૂસી જતા અફડા તફડીનો માહોલ

અમદાવાદના વાડજ સર્કલ પાસે એકટીવા માં સાપ ઘૂસી જવાની ઘટના બની હતી, વાડજ સર્કલ પાસે પાસે એકટીવા માં સાપ નીકળવાની ઘટના બની હતી અને લોકોના ટોળા જોવા ઉમટીયા હતા સ્થાનિકો…

સાણંદના યુવકનું અપહરણ કરી 50000 ની લૂંટ બાદ છુટકારો : સ્કોર્પિઓ કારમાં લિફ્ટ માંગી બેભાન કરવા ઘેનના ઇન્જેક્શન માર્યા

સાણંદ સુરમ્ય સ્પેસમાં રહેતા કોન્ટ્રાક્ટરના પુત્રનું અપહરણની ચકચારી ઘટના સમસ્ત સાણંદમાં ટોક ઓફ ઘી ટાઉન બની હતી. પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ સાણંદ એકલિંગજી રોડ ઉપર આવેલ સુરમ્ય સ્પેસ બંગ્લોમાં…

સાણંદની દીકરીએ ગાંધીનગરના મેયર પદે નિમણુંક મેળવી ગામનું ગૌરવ વધાર્યું

સાણંદની દીકરીની મીરાબેન પટેલ વરણી તાજેતરમાં ગાંધીનગરના મેયર તરીકે થતા સમસ્ત સાણંદમાં આનંદ તેમજ ગૌરવની લાગણી પ્રસરી છે ત્યારે રવિવારે સાણંદની જામળીયા વાડી ખાતે મીરાબેન પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો…

સાણંદમાં રહેતા યુવક સાથે રૂ.60 હજારની છેતરપિંડી થઈ

સાણંદમાં રહેતા યુવકનું એકાઉન્ટ હેક કરીને રૂ.60 હજારની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાય છે. સાણંદના જલદિપ એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષીય વિનીત રામસજીવન તિવારી સાણંદ જીઆઈડીસી ખાતે ખાનગી કંપનીમાં સિનિયર એન્જીનિયર…

નરોડાથી ગાંધીનગરની કોલેજજતી સગીરાનું અપહરણ

નરોડાથી ગાંધીનગરની નાથીબા કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી17 વર્ષીય સગીરાનું એપોલો સર્કલથી અપહરણ થતા ફરિયાદ નોંધાઈ છે. તેમજ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી…

કલોલ ઉત્તર ગુજરાત વિદ્યુત બોર્ડના કર્મચારીની ખોટી ઓળખાણ આપી મહિલા સાથે 30 હજારની છેતરપિંડી

કલોલમાં શ્રીનગર સોસાયટી સ્વામિનારાયણ મંદિર બાજુમાં મહિલાના ઘરે કલોલ ઉત્તર ગુજરાત વિધુત બોર્ડના કર્મચારી તરીકે વિપુલ ભટ્ટ નામથી ખોટી ઓળખાણ આપી મહિલા તેમજ તેના પતિને વિશ્વાસમાં લઈ તથા તેમના પુત્ર…

બોમ્બે પોરબંદર સૌરાષ્ટ્ર એકપ્રેસ ટ્રેનમાં ટીકીટ ચેકરનું સરકારી ટેબલેટ ચોરાતા ફરિયાદ નોંધાઈ

પશ્ચિમ રેલવેમાં ટીકીટ ચેકર તરીકે કામ કરતા અંકિત મહેતા (ઉ.વ૩૬,રહે.જામનગર) ગત ૯ જુલાઈના રોજ બોમ્બે પોરબંદર સૌરાષ્ટ્ર એકપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી પોરબંદર સુધીના રૂટની નોકરી પર હાજર હતા. ટીકીટ ચેક કરવાનું…

કોન્ટ્રાકટરે લક્ઝરી બસમાં બેસાવાથી ઇનકાર કરતા રીક્ષા ચાલક સહીત બે લોકોએ માર મારી રૂ.૯૦૦૦ લૂંટી લીધા

ગીતામંદિર એસ.ટી બસ સ્ટોપમાં અસમાજિક તત્વો બિલાડીની ટોપની માફક ફાટી નીકળ્યા હતા. પરંતુ હવે તો રીક્ષા ચાલકો પણ પેસેન્જરોને હેરાન કરતા હોય તેવા કિસ્સા બનવા લાગ્યા છે. મુન્દ્રાની કંપનીમાં કોન્ટ્રાકટર…

રખિયાલમાં શખ્સે પત્નીના પૂર્વ પ્રેમીને ચપ્પુના ઘા મારીને લોહિલુહાણ કર્યો

રખિયાલમાં પૂર્વ પ્રેમિકાના પતિએ યુવકને ચપ્પુના ઘા મારીને લોહિલુહાણ કર્યો હતો. જેમાં આઠ મહિના પહેલા યુવકને પ્રેમસંબંધ હતા પરંતુ પતિને જાણ થતા તે સમયે સમાધાન પણ થયુ હતુ. આ અંગે…

અમદાવાદના છારાનગરની કુખ્યાત ખિસ્સાકાતરૂ ગેંગ ઝડપાઈ

હિંમતનગરના ટાવર સામે આવેલા અમરસિંહજી શોપીંગ મોલ આગળથી પસાર થઈ થયેલા મહંત ખુશાલ ભારતીજીના સ્વાગતમાં ઉમટેલા વેપારીઓના ખિસ્સામાંથી પર્સ તથા રોકડ સહિત કુલ ૬૦ હજારના મુદમાલની ચોરી થઈ હતી, જે…