Author: admin

સાણંદમાંથી બાઈક ચોરેલ સગીરને LCBએ બાવળાથી દબોચ્યો

સાણંદ શહેરમાં બે વર્ષ અગાઉ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરી કરનાર સગીર હોવાનું સામે આવ્યું છે.જીલ્લામાં અનડીટેક્ટ રહેવા પામેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ…

37 લાખની સામે પોણા બે કરોડ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા વ્યાજખોર સામે ફરિયાદ

ગાંધીનગરમાં નિવૃત અધિક મદદનીશ ઈજનેર વ્યાજના વિષચક્રમાં ફસાયા છે. ઈજનેરે સંતાનોના મેડિકલનાં અભ્યાસ અર્થે લીધેલા 37.65 લાખની સામે મૂડી – વ્યાજ પેટે 1 કરોડ 98 લાખથી વધુની રકમ ચૂકવી દીધી…

શહેર પોલીસે હથિયારની હેરાફેરીની પર્દાફાશ કરીને 2 આરોપીની ધરપકડ કરી

શહેર પોલીસે હથિયારની હેરાફેરીની પર્દાફાશ કરીને 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ મધ્યપ્રદેશથી હથિયાર લાવીને રાજસ્થાન વેચાણ કરતા હતા. રાજસ્થાનના કુખ્યાત ગુનેગારોએ હથિયાર મંગાવ્યા હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે.…

અમદાવાદમા અકસ્માતોના અલગ બનાવો

મુંબઇના જયેશભાઇ દરજી એક હોટલમાં નોકરી કરે છે. વર્ષ 2023ના ફેબ્રુઆરી માસમાં તેમણે ઇ-કોમર્સ વેબસાઇટ એક ફ્લેટ વેચાણની જાહેરાત જોઇ હતી. જેમાં જયમીન જોષીએ તેમનો ટી-19 સૌદર્ય ફ્લેટ વેચવાની જાહેરાત…

સાણંદની કેનાલમાં ન્હાવા પડેલ કોલટ રોડના બે યુવકો ડૂબ્યા

સાણંદના કોલટ રોડ ઉપર રહેતા બે યુવકો મોટી દેવતી ગામના રોડ પરની કેનાલમાં ન્હાવા ગયા હતા અને કોઇ કારણોસર બન્ને યુવકો ડૂબી ગયા હતા. શહેરના કોલટ રોડ રહેતા વિષ્ણુભાઈ ગોવિંદભાઈ…

ઔડાના અધિકારીઓ સનાથલ લંબેનારાયણ આશ્રમ ટીપી રોડનું પઝેશન લેવા પહોંચતા મહન્ત અને સ્થાનિકોએ વિરોધ કરતા મામલો ગરમાયો

સાણંદના સનાથલ નજીક આવેલ લંબેનારાયણ આશ્રમની જગ્યામાંથી નીકળતા ટીપી રોડનું પઝેશન લેવા ઔડાના અધિકારીઓ પોલીસ કાફલા સાથે પહોંચતા આશ્રમના મહન્ત ઋષિ ભારતી બાપુ તેમજ તેઓના અનુયાયીઓ તેમજ સ્થાનિકોએ વિરોધ કરતા…

રાધનપુર – વારાહી હાઇવે પર મોટી પીપળી ગામ પાસે અલ્ટોએ પલ્ટી ખાધી, આગ ફાટી નીકળતા ચાલક કારની અંદર જ ભડથુ થઈ ગયો

પાટણ જિલ્લાના રાધનપુર – વારાહી હાઇવે પર મોટી પીપળી ગામ પાસે અલ્ટોએ પલ્ટી ખાધી હોવાની ઘટના સામે આવી છે. અલ્ટો પલ્ટી ખાઈ જતા આગ ફાટી નીકળતા ચાલક કારની અંદર જ…

SG હાઈવે પર ઝાડ કાપવા બદલ ચિત્રા(બી) પબ્લિસિટીની આનાકાની, ઝવેરી એન્ડ કંપનીએ દંડ ભર્યો

શહેરના એસજી હાઇ-વે અને સોલા સાયન્સ સિટી રોડ પર જાહેર ખબર એજન્સી દ્વારા પોતાની જાહેરાત જોઈ શકે તેના માટે ઝવેરી એન્ડ કંપની તેમજ ચિત્રા (બી) પબ્લીસિટી નામની બે એજન્સીઓ દ્વારા…

ગાંધીનગરમાં ચાંદીપુરાનો પગ પેસારો: બે બાળકોના મોત

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો ખતરો વધી રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાઈરસે દહેશત મચાવી છે. શંકાસ્પદ વાઈરસે અત્યારસુધીમાં 10 દર્દીઓ(બાળકો)ના ભોગ લીધા છે..ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગામોમાં દહેશત વરતાવી રહેલો આ…

સાણંદ ITI ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સાયબર ક્રાઇમ સેલ – સીઆઈડી ક્રાઇમ – ગુજરાત રાજ્ય, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમદાવાદ રેન્જ તેમજ રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ, સાયબર સિક્યુરિટી ફોર્સ દ્વારા ઔદ્યોગીક તાલીમ કેન્દ્ર (આઇ.ટી.આઇ) સાણંદ…