બગોદરા પાસે ટ્રકની કેબિનમાંથી 9.52 કિલો ગાંજા સહિત 2 શખસ પકડાયા
બગોદરા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ટ્રકના કેબીનમાંથી છણીયાનાં કોથળામાંથી 9.525 કિલોગ્રામ ગાંજો જપ્ત કરી રૂ.15,97,750નો મુદામાલ કબ્જે કરીને 2 યુવકને ઝડપી લઇ ગાંજો મંગાવનાર અને વેચાણ આપનારને વોન્ટેડ જાહેર કરી…
