Author: admin

વડનગરમાં વેપારીની ગાડીમાંથી 40 હજાર ચોરનારા 2 ચોર ઝબ્બે

વડનગરમાં અમદાવાદમાં રહેતા વેપારી લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે પાર્ક કરેલ વેપારીની કારનો કાચ તોડી રૂ. 40 હજાર રોકડ અને અન્ય ડોક્યુમેન્ટની બેગની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે…

જુહાપુરા અને વેજલપુરમાં મોડી રાત્રે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું
અમદાવાદ પોલીસે ગુરુવારે મોડી રાત્રે લિસ્ટેડ ગુનેગાર અને શંકાસ્પદ ગતિવિધિ અંગે જુહાપુરા અને વેજલપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ સાથે રાખીને કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે શંકાસ્પદ આરોપીઓના ઘરમાં પણ તપાસ કરી હતી. આ સરપ્રાઇઝ ચેકિંગમાં સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજર અને 3 ડીસીપી, 100થી વધુ પોલીસ કાફલો જોડાયો હતો.

ચેખલાના મદરેસામાં કામ કરતાં શંકાસ્પદ યુવકની NIAએ તપાસ કરી

સાણંદથી કડી રોડ પર 8 કિલોમીટરના અંતરે ચેખલા ગામના મદ્રેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની જૈશ-એ-મોહમ્મદ સાથેના કનેકશનને લઈને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પૂછપરછ હાથ ધરી હતી.એનઆઈએ દ્વારા સાણંદના ચેખલા ગામે…

અમદાવાદમાં જમીન કેસમાં 50 લાખ લાંચ માગતો સરકારી વકીલ પકડાયો

જમીનના કેસમાં તરફેણમાં હુકમ કરાવવા બદલ કઠલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવી રૂ.20 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. ખેડૂતે કઠલાલમાં બાનાખતથી ખરીદેલી કરોડો રૂપિયાની જમીનનો વિવાદ કોર્ટમાં…

ચરલ ખાતે ઘાતક દોરીથી પેન્ટ સ્ટોક બર્ડ્સને ઇજા

સાણંદના ચરલ ગામે દોરીથી ઇજા પામેલ પેન્ટ સ્ટોક બર્ડ્સને રેસક્યુ કરી સારવાર માટે ખસેડાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદ તાલુકાના ચરલ ગામમાંથી જીવદયાપ્રેમી રોહિતભાઈએ ઇજાગ્રસ્ત પક્ષીને જીવ બચાવવા એનિમલ લાઇફ…

થલતેજના ગુરુદ્વારા પાસે રોંગ સાઇડ આવેલું બાઇક અન્ય બાઇક સાથે અથડાયું, 1નું મોત

થલતેજ ગુરુદ્વારા પાસે 4 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે રોંગસાઇડે આવેલા બાઇકચાલકે સામેથી આવતા બાઇકને ટક્કર મારતા બંને બાઇકચાલકો તથા પાછળ બેઠેલા લોકો નીચે પટકાયા હતા, જેમાં રોંગસાઇડે આવેલા બાઇકચાલક રાજેશ…

રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અસામાજિક તત્વોને આપેલી ચેતવણીની અસર, સિટી પોલીસે આરોપી કાઢ્યો વરઘોડો

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને આપી વધુ એક ચેતવણી આપી કહ્યું હતું કે, સીધા રહેજો, સીધા ન રહ્યા તો વરઘોડાની નીકળશે. જે બાદ વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન…

PM મોદીએ BAPSની સેવાઓને બિરદાવી

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સંસ્થા દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહંત સ્વામી દેશ-વિદેશમાં અસાધારણ સેવાકીય પ્રવૃતિ કરનારા BAPSના એક લાખ કાર્યકરોનું સમ્માન કરવાના છે.…