Author: admin

ગાંધીનગરમાં આજે CMની અધ્યક્ષતામાં કારોબારીની મહત્વની બેઠક

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની કારોબારી બેઠક મળવાની છે. આ બેઠકમાં ભાજપના તમામ પદાધિકારીઓને હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ બેઠકમાં રાજ્યના વિવિધ મુદ્દાને લઇને ચર્ચા થશે.તમામ…

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 141 તાલુકામાં વરસાદ, સૌથી વધારે દાંતામાં 8 ઇંચ નોંધાયો

ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યમાં મૂશળધાર વરસાદથી લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે ખેડૂતોમાં હર્ષઉલ્લાસ જોવા મળી રહ્યું છે. મેઘની મહેર સમગ્ર રાજ્યમાં જોવા…

અંબાલાલ પટેેલે વરસાદને લઇને કરી આ ભયાનક આગાહી

ગુજરાતમાં ચોમસું વિધિસર બેસી ગયું છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાથી નીચાણવાણા વિસ્તારમાં પાણી ગરકાવ થઇ ગયા છે, આ વરસાદની વચ્ચે હવામાન નિષ્ણાત…

સાણંદના પિંપણ ગામે ઘર આગળ પાર્ક રૂ.1 લાખની બાઇક ચોરાઇ

પિંપણ ગામે રહેતા અને શેલામાં ફેબ્રીકેશનની દુકાન ચલાવતા આનંદભાઈ કરશનભાઈ પરમાર (મૂળ સુરેન્દ્રનગર) દુકાનનુ કામ પતાવી રાત્રે નવેક વાગે ઘરે આવેલ ઘરની બહાર બાઇક પાર્ક કર્યું હતું અને રાત્રે સૂઈ…

રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના મુદ્દે ત્રણ IAS ઓફિસરોની ટીમે તપાસ હાથ ધરીને ફેકટ ફાઇન્ડિંગ રીપોર્ટ હાઈકોર્ટને સોંપ્યો

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના મુદ્દે રાજ્યના અર્બન હાઉસિંગ અને અર્બન ડેવલોપમેન્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને આ દુર્ઘટના પાછળ જવાબદાર અધિકારીઓના રોલની તપાસ કરવા માટે સત્ય શોધક કમિટીની…

ગાંધીનગરના ભાટ ખાતે બંગલામાં ભીષણ આગ ભભૂકી ઉઠી ; એક યુવાન જીવતો ભૂંજાયો

ગાંધીનગરના ભાટ ખાતેના એક બંગલોનાં રસોડામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં આગના કારણે યુવાન ભડથું થઇ ગયો હતો. જ્યારે પરિવારના અન્ય સભ્યો ઘરની બહાર નીકળી જતાં તમામનો બચાવ થયો…

કોંગ્રેસ કાર્યાલયે પથ્થરમારાની ઘટનામાં કોંગ્રેસ ધારા સભ્યએ 10 લોકો સામે ફરિયાદ નોંધાવી

રાહુલ ગાંધીના સંસદમાં હિન્દુના નિવેદનને લઈ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ દ્વારા પાલડીમાં આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય ખાતે હોબાળો મચ્યો હતો. ભાજપ-કોંગ્રેસના કાર્યકરો દ્વારા સામસામે પથ્થરમારોની ઘટના…

અમદાવાદમા 48 કલાકમાં ત્રણ અકસ્માતમાં બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત : એક આધેડને હેમરેજ થયું

શહેરમાં છેલ્લા 48 કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાએ અકસ્માતો સર્જાયા હતા, જેમાં બેનું મોત ત્રણ ઈજાગ્રસ્ત જ્યારે એક આધેડને હેમરેજ થતા સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. ત્રણેય અકસ્માત મામલે…

ઓઢવમાં કાસ્ટીંગના કારખાનામાં તસ્કરોએ અલગ અલગ કુલ રૂ. 7.40 લાની ડાઇની ચોરી કરીને ફરાર

શહેરમાં રથયાત્રામાં પોલીસ વ્યસ્ત અને તસ્કરો બેફામ બન્યા છે. ઓઢવમાં કાસ્ટિંગના કારખાનામાં તસ્કરો દિવાલ કૂદીને ઘૂસીને કુલ રૂ. 7.40 લાખની અલગ અલગ ડાઇની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ…

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધારે કડીમાં 5 ઇંચ નોંધાયો

ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી પોતાનાે મિજાજ બતાવ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ભારે વરસાદના લીધે નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતું. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ…