Month: April 2024

સાણંદના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આવેલ ઇલેક્ટ્રિક રૂમમાં આગ લાગતા હોસ્પિટલમાં અફરાતફરી સર્જાઈ

સાણંદ શહેરમાં ભવનાથ મહાદેવના મંદિર પાસે આવેલ સાણંદ સામુહિક આરોગ્ય કેન્દ્રના ઇલેક્ટ્રિક રૂમમાં બપોરના સમયે એકાએક ધુમાળા નીકળતા દવાખામાં અફરાતફરી સર્જાઈ હતી અને સ્ટાફ અને ડોક્ટરો તાત્કાલિક દવાખાનામાં સારવાર માટે…

માઇકા પ્રેસિડેન્ટને ડરાવી-છેતરીને ઠગ ટોળકીએ કરોડો સેરવી લેવા મામલે સાયબર ક્રાઇમે મુખ્ય સૂત્રધાર સહિત 13 શખ્સોને ઝડપી પાડયા

માઈકા ઈન્સ્ટીટ્યૂટના પ્રેસિડેન્ટને સંપર્ક કરી સવા કરોડ રૂપિયાની છેતરપીંડી આચરનાર ગેંગ ઝડપાઈ છે. આરોપીઓએ ભેગા મળીને ભોગ બનનારને ફોન કરી ફેડેક્સ કુરીયરમાંથી તેઓએ ડ્રગ્સ અને પાસપોર્ટ સહિતની ગેરકાયદેસર વસ્તુઓ મુંબઈથી…

ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ વચ્ચે આજે પરશોત્તમ રૂપાલા રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભરશે

ગુજરાતમાં આજથી 26 બેઠકો માટે ઉમેદવાર ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થશે. આજે કેન્દ્રીય મંત્રી અને રાજકોટના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરશે, આ ઉપરાંત તેઓ સભા…

ગુજરાતના સુશાશનના ધજ્જીયા ઉડાવતી બાવળા પોલીસ : સાણંદના ફરિયાદી યુવકને મૂઢ માર માર્યો
પીઆઇની કેબીનમાંજ ફરિયાદી બાપ -દીકરાને મૂઢ માર માર્યો હોવાની એસપી કચેરીમાં રજૂઆત

સુરક્ષિત ગુજરાતની વાતો વચ્ચે રક્ષક જ જયારે ભક્ષક બને ત્યારે એક સામાન્ય નાગરિક કોની આશા રાખે અને કાયદા અને પ્રસાશન ઉપર કઈ રીતે વિશ્વાસ રાખે તે એક મોટો પ્રશ્ન બની…

ગોરજ ગામે નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા : સુરેશભટ્ટ દ્વારા

સાણંદ તાલુકાના ગોરજ ગામે ગામ સમસ્ત દ્વારા નવનિર્મિત ભવ્ય મંદિર જેમાં રામદેવપીર મહારાજ અને શીતળા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે યોજાયેલ શોભાયાત્રામાં મંગળવારે ગામે…

IPL ક્રિકેટ મેચનો ઓનલાઈન સટ્ટો રમતા સનાથલ સર્કલ પાસે થી 2 યુવકો પકડાયા

ચાંગોદર પોલીસના ધનરાજસિંહ નારણસિંહને બાતમી મળેલ કે સનાથલ સર્કલ પાસે મામદેવ હોટલ આગળ જાહેરમાં એક ઇસમ મોબાઇલ ફોન ઉપર ઓનલાઇન આઈ.ડી. પાસવર્ડ વાળી એપ્લિકેશન મારફતે ક્રિકેટ મેચ પર નાણાની હારજીતનો…

નારોલમાંથી રિવોલ્વર અને પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

નારોલ પીરાણા રોડ પાસેથી ઝોન-6 એલ.સી.બી સ્કવોડે દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરી છે. એલસીબી સ્કવોડના કર્મીઓને બાતમી મળી હતી કે નારોલ પાસેના પીરાણા રોડ…

तू इधर उधर की न बात कर ये बता की काफिला क्यों लुटा, मुझे रहजनो से गिला नहीं तेरी रहबरी का सवाल है

વર્તમાન સમયમાં આ શેર, શાસક પક્ષ માટે શત, પ્રતિશત લાગુ પડે છે. છેલ્લા દસ વર્ષોમાં આ શેરની પ્રાસંગિતામાં સતત ઇજાફો થઇ રહ્યું છે. યેનકેન પ્રકારે,સત્તા હાંસલ કર્યા પછી સરકારની તમામ…