અમદાવાદમાં સગીરે ટુવ્હિલર પર જઈ રહેલા દંપતિ અને તેના બાળકોને ટક્કર મારી : પિતા સામે ફરિયાદ
વસ્ત્રાલમાં રહેતા 42 વર્ષીય નિકેત ભાવસાર ગત 18 તારીખે તેમની પત્ની અને બે દિકરા સાથે ટુવ્હિલર લઈને કામ અર્થે સત્યનારાયણ હિલ્સ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે…
