લોકસભા ચૂંટણીમાં BJPનું ખાતું ખૂલ્યું : ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા
સુરત લોકસભા બેઠક પર ઈતિહાસ સર્જાયો છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. અપક્ષ સહિત તમામ અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. લોકસભા ચૂંટણીમાં સુરત બેઠકથી ભાજપનું ખાતુ ખૂલ્યું છે.સુરત…
