Month: May 2024

કાગડાપીઠમાં રિક્ષાચાલકે ભાડુ માંગતા ત્રણ શખ્સોએ માર મારીને લૂંટી લીધો

કાગડાપીઠમાં રીક્ષા ચાલકે ભાડું માંગતા ત્રણ શખ્સોએ માર મારીને લૂંટી ચલાવી ફરાર થઈ ગયા હતા. જેમાં રિક્ષાચાલકે પેસેન્જરને ઉતારી ભાડુ માંગતા મારે દુબઇ જવાનું હતુ કહીને મઝાક મસ્તી કરીને ઝઘડો…

બોટાદમાં લગ્નનો ચાંદલો લઇ આવતાં પરિવારનો જામનગરમાં અકસ્માત નડ્યો

સૂત્રોના કહેવા મુજબ જામનગરમાં સિકકામાં રહેતા એક પરિવારજનો બોટાદના ખસ ગામે લગ્નનો ચાંદલો લઇ બોલેરોમાં જવા રવાના થયા હતા. ત્યારે જામનગરના ફલ્લા ગામના બસ સ્ટેન્ડ પાસે કૂતરૂ વચ્ચે આવતા તેને…

સાણંદમાં પવન સાથે વરસાદ

રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે સાણંદ શહેર અને તાલુકામાં સોમવાર સાંજે 5:45 કલાકે વાતાવરણમાં અચાનક પલટો સર્જાયો હતો. ભારે પનવ અને ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને હલાકી પડી રહી…

અમદાવાદના જોધપુર વિસ્તારમાં AMTS બસ ચાલકે 8 વાહનોને મારી ટક્કર, અનેક લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદના જોધપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.એએમટીએસના બસ ચાલકે એક સાથે આઠ વાહનોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઇને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. આ અકસ્માતમાં અનેક…

દાંડીના દરિયામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો ગરકાવ : માતા અને બે પુત્રો સહિત ચાર લોકો લાપતા, ત્રણનો બચાવ

નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 3 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે માતા અને બે…

સાણંદ GIDCની એક કંપનીના ભંગારમાં આગ ભભૂકી

સાણંદ GIDCની એક કંપનીમા ફ્રિજના જથ્થામા અને ભંગારમા આગ ભભૂકી હતી. આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. આગની જાણ સાણંદ ઈન્ડ.એસો. ફાયર વિભાગને કરતાં ગણતરીના સમયગાળામાં બનાવ સ્થળે દોડી…

કૃષ્ણનગરમાં બે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો

કૃષ્ણનગરમાં બે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમજ દંપતી વ્યાજખોરના ત્રાસથી કંટાળીને અમદાવાદ છોડીને જતા રહ્યા હતા. જે બાદ પણ વ્યાજખોર અવારનવાર ફોન કરીને…

નિકોલમાં એટલાન્ટીસ સાઇટના 11માં માળેથી મજૂર નીચે પટકાતા મોત

નિકોલમાં એટલાન્ટીસ સાઇટના ડી બ્લોકમાં 11માં માળેથી મજૂરનું પટકાતા મોત નિપજ્યુ હતુ. જેમાં મજૂર બાલ્કનીમાં ટાઇલ્સ ફિંટીગનું કામ કરતો હતો અને નીચે જોતી વખતે પગ લપસતા નીચે પડ્યો હતો. આ…

નિકોલ પોલીસસ્ટેશનના PI જાટના ત્રાસથી આપઘાતના વિચારો આવે છે – PSI

શહેરના નિકોલ પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇએ તેના પોલીસ ઇન્સપેક્ટર સામે બાંયો ચઢાવી છે. આ પીએસાઇએ આક્ષેપ કર્યા છે કે પીઆઇ દ્વારા સતત ત્રાસ અપાતો હોવાના કારણે તેમને આપઘાત કરવાના વિચારો…

RTIમાં ઘટસ્ફોટ : AMCએ સાડા 5 વર્ષમાં એવરેસ્ટના માત્ર 10 નમૂના લીધા તો MDHનો એકેય નહીં

શહેર કોંગ્રેસના માયનોરિટી વિભાગના વર્કિંગ ચેરમેન તેમજ એડવોકેટ અતીક સૈયદે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ પાસે RTI દ્વારા મળેલી માહિતી મુજબ વર્ષ 2018થી વર્ષ 2024ના એપ્રિલ મહિના સુધીમાં એવરેસ્ટ મસાલાના કુલ…