સાણંદના શાંતિપુરામાં એક ઘરમાં તસ્કરે રૂ.6.29 લાખની ચોરી કરી ફરાર
સૂત્રોના કહેવા મુજબ સાણંદ તાલુકાનાં નવા શાંતિપુરામાં મોમીનવાસમાં રહેતા અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ મોમીન રાત્રે 12 વાગે તેઓના બીજા નંબરના મકાનમાં પહેલા રૂમમાં અબ્દુલભાઈ તેઓની પત્ની તથા તેઓનો દિકરો ત્રણેય જણા સુઇ…
