Month: August 2024

ઉલારિયા પાસે ટ્રેલરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત

સાણંદના ઉલારીયા પાટિયા પાસે હાઇવે પર એક્ટિવા પર જતાં યુવકને ટ્રેલરના ચાલકે અડફેટે લેતા યુવકનું કમકમાટી ભર્યું મોત થયું હતું. બીજી તરફ અકસ્માત કરી ટ્રેલર ચાલક ફરાર થયો હતો. સાણંદના…

સાણંદમાં મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને આવેદન

સાણંદના વિરોચનનગરના જમિયત ઉલામા વેલફેર ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના લોકોએ સાણંદ ઇ.ચાર્જ મામલતદારને આવેદન આપી રજૂઆત કરી કે મહારાષ્ટ્ર રાજ્યનાં એહમદ નગરમાં મહારાજ રામગીરીએ વાણી વીલાસ કર્યો છે. વિશ્વ માટે…

પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખી તહેવારોમાં વધારાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે જન્માષ્ટમી તહેવારને ધ્યાનમાં રાખીને ઓખા-અમદાવાદ વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો…

સાણંદમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ

ફરી એક વખત સાણંદમાં વરસાદી માહોલ જામ્યો છે. ગત રાત્રિથી અમદાવાદ શહેરમાં વરસાદ બાદ આજે સાણંદ અને આસપાસના વિસ્તારમાં વહેલી સવાર થી જ વરસાદી વાતાવરણ સર્જાયું છે. બપોર સુધી વરસાદી…

સાણંદની શિવ કૃપા સોસાયટીમાં ગટર ભરાતા રહીસોને હાલાકી

સાણંદની શિવ કૃપા સોસાયટીમાં ગટરના પાણી ઉભરાઇને રોડ પર ભરાવો થતાં રોગચાળો ફાટી નીકળવાની સ્થિતિ સર્જાઈ છે ગંદા પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્વ સર્જાતા ઘરની બહાર નીકળતા જ દૂષિત પાણીમાંથી…

અમદાવાદ સહિત 9 જિલ્લામાં વરસાદી માહોલ

રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે. સુરત અને અમરેલીમાં આજે અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ શહેરમાં ઓરેન્જ…

કલકત્તાની શર્મનાક ઘટના વિરૂદ્ધ સાણંદમાં રેલી યોજાઈ

એન.એસ.એસ. (રાષ્ટ્રીય સેવા યોજના) અંતર્ગત અવર લેડી ઓફ પીલાર નર્સિંગ એકેડેમી, સાણંદ મુકામે તારીખ ૨૩/૦૮/૨૦૨૪, શુક્રવારના રોજ સવારે ૮:૦૦ કલાકે કોલકતાના ટ્રેની મહિલા ડોક્ટર મોમિતા દેબનાથ ન્યાયને સમર્થન આપવા તેમજ…

મખિયાવ ગામમાં પાણી ભરતા સમયે દિવાલ મહિલા પર પડતા મોત થયું

સાણંદ મખિયાવ ગામે વણકરવાસમાં સોલંકી દિવાળીબેન ઈશ્વરભાઈ પાણી પડતા સમયે કોઈ કારણસર તેઓના ઉપર દીવાલ પડતા કરુણ મોત થયું આસપાસ થી લોકો દોડી આવ્યા હતા મહિલાને બહાર કાઢ્યા હતા સ્થળ…

સાણંદ પ્રાંતને SC-ST અનામતમાં વર્ગીકરણ મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું

સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના SC-ST અનામતમાં SC, ST કેટેગરીમાં વર્ગીકરણ બાબત નિર્ણય લેતા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સાણંદ શહેર અને તાલુકાના ગામડામાંથી મોટી સંખ્યામાં સમસ્ત અનુસૂચિત સમાજ અને…