અમદાવાદના પાનકોરનાકામાં મોડી રાત્રે બંગડીના ગોડાઉન અને દુકાનમાં આગ લાગી : ભારે જહેમતથીફાયરબ્રિગેડે કાબૂમાં મેળવ્યો
શહેરના પાનકોરનાકા વિસ્તારમાં આવેલા એ કોમ્પ્લેક્સમાં બંગડીના ગોડાઉન અને દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની બહાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. પાનકોર નાકા ખાતે આવેલા…
