ચાંગોદરમાં ટ્રકમાથી રિક્ષામાં દારૂનું કટિંગ થતાં સમયે પોલીસ ત્રાટકી : 3 ઇસમો ફરાર
સાણંદના ચાંગોદરમાં રીક્ષામાં થતું દારૂનું કટીંગ પકડી પોલીસે 384 બોટલ દારૂ સહિત રૂ. 7.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચાંગોદર પોલીસ સ્ટેશનના પી.આઈ એ.પી.ચૌધરીને બાતમી મળેલ કે ચાંગોદર ખાતે સર્વિસ…
