Month: December 2024

બોળની કંપનીમાંથી 4.10 લાખનો સ્ક્રેપ ભરીને જતી ગાડી પકડાઈ ગઈ

સાણંદના બોળ જીઆઈડીસીમાં એક કંપનીએ સ્ક્રેપનો કોન્ટ્રાકર આપ્યા બાદ કોન્ટ્રાકરે તેના ભાઈ અને વેબ્રીજના ઓપરેટર સાથે મળી વજનકાંટામાં છેડછાડ કરી ગાડીમાં ભરેલ સ્ક્રેપનું વજન ઓછું બતાવી રૂ.4.10 લાખનું સ્ક્રેપ લઈ…

ખોડા ગામ પાસે ખાનગી કંપની સામેથી બે બાઇકની તસ્કરી

સાણંદના ખોડા ગામના પાટિયા પાસે એક કંપની બહાર પાર્ક બાઇકની રાત્રે સમયે કોઈ ચોરે રૂ.50 હજારના બાઇકની ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર ઘટના અંગે સાણંદ જીઆઈડીસી પોલીસે ગુનો નોંધયો…

ગાંધીનગરના ચન્દ્રાલા ગામે દૂષિત પાણીથી રોગચાળો વકર્યો

ગાંધીનગરમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી દૂષિત પાણીની પાણીજન્ય રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યું છે. દૂષિત પાણીના કારણે 25 થી વધુ દર્દીઓ શંકાસ્પદ કમળાની ઝપેટમાં આવી ગયા હતા. જે પૈકી છ…

શિયાવાડા ચાર રસ્તા પાસેથી SOGએ બોગસ ડોક્ટર પકડાયો

અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા માટે એસ.ઓ.જી શાખાના હે.કો. મહેશભાઈ પરષોત્તમભાઈને બાતમી હકીકત મળેલ જે ચોક્કસ આધારભુત માહિતી આધારે એસઓજી ટીમે સાણંદના શીયાવાડા…

સાણંદ રોડ પર દારૂની 3605 બોટલ ભરેલું ટેન્કર પકડાયું

સાણંદના નવા બાપયાસ રોડ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂની 3605 બોટલ ભરેલૂ ટેન્કર પકડી પાડ્યું હતું. પેટ્રોલ – ડિઝલની હેરાફેરી માટે વપરાતા આ ટેન્કરમાં દારૂની ખેપ મારવામાં આવતી…

સાણંદના સરી પાટિયા પાસે હિટએન્ડ રન : એકનું મોત, વાહન ચાલક નાસી ગયો

સાણંદના સરી ગામ પાસે હાઇવે ક્રોસ કરતાં એક ઈસમને અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરી નાસી ગયો હતો, ઈસમને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર કમકામટી ભર્યું મોત થયું હતું.મૂળ આણંદના…

સાણંદના લોદરીયાળ પાસે ટ્રેક્ટર ચાલકે રિક્ષાને ટક્કર મારતા મોડાસર ગામની મહિલાનું મોત

બાવળા સાણંદ રોડ પર રોંગ સાઈડમાં જતાં કોઈ ટ્રેક્ટર ચાલકે લોદરિયાળ પાટિયા પાસે મોડાસર તરફ જતી કે પેસેંજર રિક્ષાને ટક્કર મારી નાસી ગયો હતો, રિક્ષામાં બેઠેલે એક ઈસમ અને એક…

સાણંદના મુનિ આશ્રમ પાસેથી બાઇક ચોરી કરનાર 2 શખ્સો ઝબ્બે

સાણંદના મુનિ આશ્રમ પાસેથી પાર્ક કરેલ બાઇકની ગત સપ્ટેમ્બર મહિનામાં ચોરી કરનાર બંને ઇસમોને સાણંદ પોલીસે બાતમી આધારે માધવનગરથી પકડી લઈ ચોરેલ બાઇક પોલીસે કબ્જે કર્યું હતું.ગત સપ્ટેમ્બર મહિનામાં સાણંદના…

ઢસા પોલીસે બાયોડિઝલનો જથ્થો ભરેલ ટેન્કર પકડ્યું

ઢસા પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલી બાતમીના આધારે પોલીસે પાટણા ગામની સીમમાં આવેલ કોટન જીનીંગના પાછળના ભાગે જવલનશીલ પ્રવાહી બાયોડિઝલ ભરેલ ટેન્કરને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.ઢસા પોલીસ…

શેરબજારમાં રોકાણના નામે વેપારી સાથે રૂ.3.21 લાખની છેતરપિંડી

શેર માર્કેટમાં રોકાણથી નફાની લાલ આપીને ઠગાઈના કિસ્સાઓ વધી રહ્યા છે. નારોલમાં શેરબજારના નામે છેતરપિંડી બાદ હવે ઈસનપુર વિસ્તારમાં એક વેપારીને સાયબર ગઠિયાએ શેર માર્કેટમાં રોકાણનું કહીને એક મહિનામાં રૂ.6…