Month: December 2024

મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો

રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાતા ઠંડીમાં રાહત રહી હતી. એક માત્ર નલિયામાં જ તાપમાન ઘટ્યું હતું. જ્યાં સૌથી ઓછું 11.5 ડિગ્રી નોંધાયું હતું.ગુજરાત રાજ્યમાં છેલ્લા…

સાણંદ શહેરમાં બે સ્થળે પાર્ક કરેલી 2 CNG રિક્ષા ચોરાઇ

સાણંદ શહેરમાં ઋષિ કોલોની સોસાયટી અને નળ સરોવર બાયપાસ આંબાવાડી ચોકડી ખાતેથી અલગ અલગ દિવસોમાં 2 સીએનજી રિક્ષાની ચોરી થઈ છે, રિક્ષા ચોરી અંગે સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સગમ્ર…

સાણંદમાં પોલીસે રૂ. 3.45 લાખનો મુદ્દામાલ પરત કર્યો

સાણંદ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત નવેમ્બર મહિનામાં અલગ અલગ ગુનાની તપાસ દરમ્યાન ભોગબનનાર, ફરિયાદી, આરોપી પાસેથી અલગ અલગ ગુનામાં મુદામાલ કબજે કરવામાં આવેલા અને વાહન અને મોબાઈલ…

કમીજલામાં જમીન બાબતના ઝઘડામાં જીવલેણ હુમલો

વિરમગામ તાલુકાના કમીજલા ગામે પૈતૃક ખેતીની જમીનમાંથી બે ભાઈઓને ત્રણ ત્રણ વીઘા જ્યારે અન્ય ભાઈને બે વીઘા જમીન આપવા બાબતે પિતાને વારસામાં ઓછી જમીન આપેલ છે જે બાબતે વાતચીત કરવા…

રામોલમાં કંપનીના મેનેજરે ઠગાઈ કરતા આસિ. મેનેજરે આપઘાત કર્યો

અમરાઈવાડીમાં આવેલી મન્નાપુરમ ફાયનાન્સ લિ. કંપનીના બ્રાંચ હેડ મેનેજરે આસીસ્ટન્ટ મેનેજરના નામે લોન લઈને રૂપિયા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેના પગલે ઓડીટમાં આવેલી ઘટ ભરવાની જવાબદારી આસીસ્ટન્ટ મેનેજરના માથે આવી…

ધંધુકા પોલીસે ચોરીનો 1.60 લાખનો મુદ્દામાલ પરત કર્યો

અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત 6 વ્યક્તિઓને વાહન અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પરત અપાયો હતો. આ કાર્યક્રમ થકી નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો…

સાણંદમાં ચોરીની બાઇક અને રિક્ષા લઈને ફરતા કોલટના યુવક અને સગીર પકડ્યા

મોજશોખ પૂરા કરવા ભાડજ વિસ્તારમાંથી સીએનજી રીક્ષા અને બાઇકની ચોરી કરી સાણંદ વિસ્તારમાં ફરતા એક સગીર અને કોલટના એક યુવકને અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમે બાતમી આધારે સાણંદ પોલીસ સ્ટેશન પાસેથી…

સાણંદમાં 300 મતદાન મથકોએ 3 દિવસમાં 5219 ફોર્મ મળ્યાં

રાજ્યમાં 1 જાન્યુઆરી 2025ના રોજ 18 વર્ષ પુર્ણ કરનારા યુવાનો મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકે તે માટે નવેમ્બરમાં યોજાયેલ ખાસ ઝુંબેશના ગત ત્રણ દિવસોમાં સાણંદમાં બીએલઓને નામ નોંધણી, સ્થળાંતર,…