ગોપાલ મકવાણા. ‌ *મોરૈયા તરફથી આવતું પાણી બંધ કરવા ખેડૂતોની માંગ *

સાણંદના મટોડા ગામે ૪૦૦ વિધા ડાંગરના પાક માં નુકસાન થવાની ભીતિ…. સાણંદ તાલુકાના મટોડા ગામે ખેડૂતો દ્વારા ઉનાળુ ડાંગરની રોપણી કરેલી છે અત્યારે હાલ ડાંગર નો પાક તૈયાર થઈ ગયો…

પીળું એટલું સોનુ ના હોય એ લૂંટારાને શી ખબર ?

સાણંદ ગોલવાડ નાકા એ આવેલ ઇમિટેશન જવેલરીના શો રૂમ ઉપર લૂંટારુ ત્રાટક્યા હતા અને છરીની અણીએ લૂંટ ચલાવી હતી.બનાવના પગલે સાણંદ બજારમાં ચકચાર મચી જવા પામી હતી.સમગ્ર વિગતોની પ્રાપ્ત માહિતી…

સાણંદના નળ સરોવર ત્રણ રસ્તા, ગઢીયા,અને એકલિંગજી પાસે વિકાસને જોવા માટે સ્ટ્રીટ લાઈટનું અજવાળું નથી

સાણંદ શહેર એક તરફ વિકાસના પંથે દોટ મૂકી છે. પણ છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી શહેરના મુખ્ય માર્ગ એવા નળ સરોવર ત્રણ રસ્તા, ગઢીયા ચાર રસ્તા અને એકલિંગજી ત્રણ…

અમદાવાદના 25 વર્ષીય દિવ્યાંગ યુવાકે ‘મતદાન જાગૃતિ’ અંગે કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યું

અમદાવાદ જિલ્લામાં આગામી તા.7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ‘મતદાન જાગૃતિ’ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ…

રાજકોટમાં બહેનો કેસરી સાડી, ભાઈઓ કેસરી સાફા પહેરી જોડાયા : પદ્મિનીબા બેભાન થઈ ઢળી પડ્યા

રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલીમાં જોડાયા…

દહેગામમાં રૂપાલાના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ લાલઘુમ : રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર અપાયું

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનના પડઘા હજુ શાંત પડી રહ્યા નથી. સમગ્ર રાજ્યની સાથે સાથે દહેગામ ક્ષત્રિય સમાજ પણ રૂપાલા સામે લાલઘુમ છે. અગાઉ દહેગામ યુવા ક્ષત્રિય સંગઠને…

સાણંદ ઓમ એવેન્યુ ખાતે બ્રહ્મ ચોર્યાસી -બ્રહ્મ સંમેલન નું આયોજન કરવામાં આવેલ

આ બ્રહ્મ સંમેલનમાં પરમ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ, સાણંદ ના ધારાસભ્ય કનુભાઈ પટેલ, વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, એડીસી બેંક ના ડિરેક્ટર કમલેશભાઈ ત્રિપાઠી બ્રહ્મ સમાજ ના પ્રમુખ ભરતભાઈ રાવલ,સાણંદ બ્રહ્મ…