અમદાવાદમાં પોલીસે કોમ્બિંગ દરમિયાન 50થી વધુ તોફાની તત્વોને હથિયાર સાથે ઝડપી લીધા
શહેરમાં લો-એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કથળતા પોલીસ રાતોરાત એક્શન મોડ પર આવી ગઇ હતી અને ઠેરઠેર કોમ્બિંગ હાથ ધર્યુ હતું. પોલીસે કોમ્બિંગ દરમિયાન શહેરના જુદા-જુદા વિસ્તારમાં હથિયાર લઇને ફરતા 50થી વધુ…
દાણીલીમડામાંથી રૂ. 1.30 કરોડના ડ્રગ્સ સાથે એક ઝડપાયો
અમદાવાદમાં સતત બીજા દિવસે એમડી ડ્રગ્સ ઝડપાયું છે. બુધવારે શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી રૂ. 25.68 લાખના એમડી ડ્રગ્સ સાથે ડ્રગ્સની સિન્ડિકેટનો પર્દાફાશ થયા બાદ ગણતરીના કલાકોમાં જ શહેરના…
વિરમગામમાં ટ્રેન્ટ ગામના ઈસમનો મોબાઈલ ચોરનારા 2 પકડાઈ ગયા
વિરમગામમાં ટ્રેન્ટના ભાઈલાલભાઈ પટેલ 18 નવેમ્બરે સવારે બજારમાં ખરીદી માટે આવ્યા હતા 1:30 વાગે સામાનની ખરીદી કરી વિરમગામ બસ સ્ટેન્ડ આવતા શર્ટના ખિસ્સામાં રહેલો મોબાઇલ કોઈ ચોર ઈસમ ચોરી કરી…
સાણંદમાં રાધે વીલા સોસાયટી રોડ પર ગટર ઉભરાતા ચોમાસા જેવો માહોલ : રોગચાળાની દહેશત
સાણંદમાં રાધે વીલા સોસાયટી રોડ ગટરના પાણીથી ઉભરાઇ છે.જેની અસહ્ય દુર્ગધ થી સ્થાનિક નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. ઘોડાગાડી કાણેટી રોડ પર રાધે વીલા સોસાયટી તરફ જવા માર્ગ પર આવેલ 15…
અમદાવાદ શહેરમાં 13 પોલીસકર્મીઓની જિલ્લાફેર બદલી, બદલીથી અનેક ચર્ચા
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની મોટી બૂમ પડતા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 13 પોલીસકર્મીઓની અન્ય જિલ્લાઓમાં બદલી કરીદેવામાં આવી છે. આ પોલીસ કર્મચારીઓને બદલી કરીદીધા બાદ શહેરમાં અનેક…
ગાંધીનગરમાં ટયુશન વાન ચાલકની કરતૂત : 13 વર્ષની વિદ્યાર્થીનીને બદઈરાદે અશ્લીલ સવાલો પૂછતાં ગુનો નોંધાયો
ગાંધીનગરના સેકટર-21 વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા, જે જાણીતા ટયુશન ક્લાસમાં અભ્યાસ માટે વાનમાં આવતી-જતી હતી, તેને વાનના ચાલકે અશ્લીલ સવાલો પુછી અને અસંગત વર્તન કર્યું હતું. આને કારણે વિદ્યાર્થિનીને…
ગુનાખોરી અટકાવવા ગૃહ વિભાગ પણ સક્રિય : શહેર પોલીસે કરી કડક પગલાં લેવાની શરૂઆત
રાજ્યમાં વધી રહેલી ગુનાખોરીના પગલે રાજ્ય સરકાર નારાજ છે. એવું જણાઈ રહ્યું છે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જઈ રહી છે. હત્યા, લૂંટ, ઘરફોડી ચોરી અને…
PM-JAY યોજના હેઠળ સાત હોસ્પિટલો સહીત 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સસ્પેન્ડ : ગુજરાત આરોગ્ય વિભાગ
ગુજરાતમાં હાલમાં જ PM-JAY યોજનાનો ખોટી રીતે ઉપયોગ કરીને સરકાર પાસે પૈસા પડાવી લેવાનું કૌભાંડ કરવા માટે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ નું નામ સામે આવ્યું હતું ત્યારબાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી…
અમિતભાઈ શાહના હસ્તે શેલામાં પદ્મભૂષણ શ્રી રજનીકાંત શ્રોફ સરોવર અને પબ્લિક પાર્કનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદના શેલા ગામ ખાતે નિર્મિત પદ્મભૂષણ શ્રી રજનીકાંત શ્રોફ સરોવર અને ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજિત 21 કરોડના ખર્ચે નિર્માણ પામેલા…
લાંભા પાસે વેપારી, તેના મિત્રને પિસ્તોલથી ડરાવી દાગીના, રોકડ લૂંટનાર ત્રણ ઝડપાયા
લાંભા પાસે રાજકોટના વેપારી અને તેના મિત્રને પિસ્તોલ બતાવી દાગીના અને રોકડની લૂંટ કરનારા ત્રણની ધરપકડ કરાઈ છે. રાજકોટનો વેપારી એસીના સ્પેરપાર્ટ્સની ખરીદી માટે અમદાવાદ આવ્યા બાદ મિત્ર સાથે બાઈક…
