PMએ સાણંદ,ધોલેરા,આસામમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું

વડાપ્રધાનએ જાણકારી આપી હતી કે, છેલ્લાં થોડાં વર્ષોમાં 40,000થી વધારે અનુપાલન નાબૂદ કરવામાં આવ્યાં છે અને એફડીઆઇ(FDI) માટેનાં નિયમો પણ સરળ બનાવવામાં આવ્યા છે. સંરક્ષણ, વીમા અને ટેલિકોમ ક્ષેત્રોમાં એફડીઆઈ…

સાણંદમાં બસ અથડાતા ખાનગી બસ ચાલકને ઠપકો આપતાં લોખંડની પાઇપ વડે યુવક પર હુમલો કર્યો

સાણંદ શહેરના બાવળા રોડ પર રાત્રે પતિ પત્ની ચાલવા નીકળ્યા હતા ત્યારે ખાનગી બસ અથડાતાં ચાલકને ઠપકો આપતા પતિ પર લોખંડની પાઇપ વડે હુમલો કરતાં સગમ્ર બનાવને લઈને સાણંદ પોલીસમાં…

સાણંદમાં ૨૦૨૩ માં ૫૦૦૦ કરોડ થી વધુના વિક્રમી સોદા

સાણંદમાં પ્રથમ ટાટા તાજેતરમાં માઇક્રોન ચિપ જેવી જાયન્ટ કંપનીઓ બાદ સાણંદ રોકાણકારો માટે હબ બન્યું છે.અને એટલેજ સાણંદમાં રોકાણકારોએ દોટલગાવી છે અને એકજ વર્ષમાં અધધ ૨૯૦૦૦ થી પણ વધારે દસ્તાવેજ…

PM મોદી અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાતે

રૂ.1200 કરોડના ખર્ચે આશ્રમનો પુનઃવિકાસ કરાશે ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલપમેન્ટ : PM મોદી અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાતે લીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક…

જેસલમેરમાં ફાઈટર પ્લેન ક્રેશ

સૂત્રોના કહેવા મુજબ રાજસ્થાનના જેસલમેર શહેરથી 2 કિમી દૂર જવાહરનગર સ્થિત ભીલ સમુદાયની હોસ્ટેલ પર તેજસ ફાઇટર જેટ ક્રેશ થઈને અથડાયું હતું. ઘટના સમયે હોસ્ટેલના રૂમમાં કોઈ ન હોવાથી વધારે…

અમદાવાદ પાસેના કઠલાલના ગોડાઉનમાં LCBએ રેડ કરી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો : 2ની અટકાયત

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા અમદાવાદ ગ્રામ્ય ઇ/ચા પોલીસ અધિક્ષક હિમાંશુ વર્મા નાઓ દ્વારા જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે, વિકાસના કાર્યોનું કરશે ખાતમુર્હત અને લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે PM મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે. મહત્વનું છે કે, આજે રાજ્યમાં અનેક વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. PM…

સાણંદના આનંદનગર પાસે 15 દિવસ અગાઉ અકસ્માત કરી ફરાર થયેલ કાર ચાલકની ધરપકડ કરાઇ : અકસ્માતમાં યુવકનું મોત થયું હતું

સાણંદના આનંદનગર પાસે 15 દિવસ રોડ પર જતાં રાહદારીને અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરી ફરાર થયો હતો જે અંગે સાણંદ પોલીસે ગુનો નોંધી આરોપીને પાડવા તપાસ હાથ ધરી હતી. પોલીસે…