મજાક મજાકમાં સર્જાઈ મોટી દુર્ઘટના : અમદાવાદના વેજલપુરમાં યુવકે રિવોલ્વરથી ફાયરિંગ કરતા મોત

અમદાવાદના વેજલપુરમાં એક યુવકે મજાક મજાકમાં રિલ બનાવવાના ચક્કરમાં સ્ટંટ કરવા માટે હાથમાં ગન લીધી હતી. અને ટ્રિગર દબાવી દીધું એમ માનીને કે ગન ખાલી હશે પરંતુ તે ગન ભરેલી…

અરવલ્લી : ટીંટોઇ પોલીસે ખોડંબા નજીક બે ટ્રક કન્ટેનર સામ સામે અકસ્માત થતા એક ટ્રકમાંથી ૨.લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, ટ્રક ચાલક ફરાર

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ ટીંટોઇ પોલીસે બુટલેગરો પર તવાઈ બોલવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે ટીંટોઇ પોલીસે ખોડંબા નજીકથી…

આનંદ નગર નજીક ટ્રકે રિક્ષા ને મારી ટક્કર: ચારને ઈજાઓ

સાણંદ વિરમગામ હાઈવે પર ઇયાવા થી સાણંદ તરફ આવી રહેલી રિક્ષા ને એક ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી અને અંદર બેઠેલા ચાર મુસાફરોને ઇ જાઓ…

સાણંદના માધવ નગરમાં દીપડાએ દેખા દીધી હોવાની ચર્ચા એ જોર પકડ્યું : વન વિભાગ સજાગ

સાણંદના પરા વિસ્તાર માધવ નગર વિસ્તાર નજીક આવેલ આઇઓસી પ્લાન્ટ ની આજુબાજુના વિસ્તારમાં રવિવારે સાંજે દીપડાએ દેખા દીધી હોવાની ચર્ચા એ જોર પકડતા વન વિભાગ ખડે પગે સજાગ થઈ ગયું…

આજથી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષાનો પ્રારંભ : સાણંદ કેન્દ્ર પર ધો.10 અને 12ના કુલ 2974 પરીક્ષા આપશે

આજેથી રાજ્ય સહીત અમદાવાદ જિલ્લાના ગ્રામ્યમાં ગુજરાત માધ્યમિક -ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છ. સાણંદ કેન્દ્ર…

પરીક્ષા કેન્દ્રોનો ”ડિજિટલ રોડ મેપ” વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોચાડશે

ગુજરાત માધ્યમિક -ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત માર્ચ 2024 ધોરણ-10 અને 12ની પરીક્ષા અંતર્ગત અમદાવાદ ગ્રામ્યના તમામવિદ્યાર્થીઓ અને વાલીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે અમદાવાદ…