સાબરમતી રિવરફ્રન્ટ પર એક્ટિવા સ્લીપ થતા ત્રણ સગીર બેભાન થયા એક્ટિવા આપનાર પિતા સામે ગુનો નોંધાયો
સાબરમતી રિવરફ્રન્ટ પર ગઈકાલે સાંજે 3 સગીર અકસ્માત બાદ જમીન પર બેભાન હાલતમાં પડેલા હતા. ત્રણેયને ગંભીર ઈજા થઈ હોય તે હાલતમાં ત્રણેય સગીર પડેલા હતા અને થોડેક દૂર એક…
અમદાવાદમાં સાબરમતી કિનારે સૂર્યને અર્ધ્ય આપવા ભીડ જામી
દિવાળીના તહેવાર બાદ ઉત્તર ભારતીયોમાં છઠપૂજાનું અનેરું મહત્ત્વ છે, ત્યારે ગુજરાતમાં પણ આ પર્વનું મહત્ત્વ વધ્યું છે. ગુજરાતમાં ઠેર ઠેર વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠપૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી…
બાકરોલના ઠપકાની દાઝ રાખી 7 ઈસમોએ છરા, ધારીયું, પાઈપ,ડંડાટીથી એક પર હુમલો કર્યો
આણંદના વિદ્યાનગરમાં સાત જણાંના ટોળાએ બે ભાઈઓ ઉપર છરા, ધારીયું, લોખંડની પાઈપ તેમજ ડંડા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ અંગે વિદ્યાનગર પોલીસે સાતેય હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધી…
આવતી કાલે શુક્રવારે સાણંદમાં ધામધૂમથી જલારામ જયંતિની ઉજવણી કરાશે
“ટુકડો ત્યાં હરિ ઢુકડો ” સૂત્રને સાર્થક કરી માનવતાની જ્યોત જગાવનાર પ્રાતઃ સ્મરણીય પૂજ્ય જલારામબાપાની ૨૨૫ મી જન્મ જયંતીની આગામી કારતક સુદ ૭ તા ૮-૧૧-૨૪ ને શુક્રવારના રોજ સમસ્ત લોહાણા…
ખોડા રેલ્વે ફાટક ખોલવા ગેટમેનને 3 યુવકોએ છરી દેખાડી ધમકી આપી મારવા દોડ્યા
સાણંદના ખોડા ફાટક ઉપર ટ્રેન આવતા ગેટમેનએ નિયમઅનુસાર ફાટક બંધ કરતાં તે સમયે રોડ પર એક્ટિવા પર સવાર અજાણ્યા 3 ઈસમે ગેટમેનને ગાળો બોલી ફાટક ખોલવા છરી દેખાડી ધમકી આપી…
જે સાંજે 5.57 વાગ્યે સૂર્યને અર્ધ્ય અપાશે, ઇન્દિરા બ્રિજ પાસે છઠ પૂજા પર્વનું આયોજન
બિહાર તેમજ પૂર્વી ઉત્તર પ્રદેશના લોકોનો સૌથી મોટો મહાપર્વ એટલે છઠ પૂજા ઉત્સવ 7 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. જેમાં સાંજના સમયે વ્રતીઓ દ્વારા તમામ ઘાટ પર નદીના પાણીમાં કે વિવિધ…
રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેન હવે અઠવાડિયામાં બે દિવસ દોડશે
પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુઆં વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.ટ્રેન નંબર 05046/05045 રાજકોટ-લાલકુઆં…
વેજલપુરમાં વહેલી સવારે મકાનમાં આગ લાગી
અમદાવાદના વેજલપુરમાં શ્રીનંદનગર પાસે આવેલા સ્વરિત એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે આવેલા મકાનમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. ઘરમાં રહેલા પરિવારના ચાર સભ્યો આગ લાગવાના કારણે રૂમમાં ફસાય ગયા હતા.…
ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઇન્ટથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો : રૂ. 31 હજારના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ
ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા નાકા પોઇન્ટ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. કુલ રૂપિયા 31,000 થી વધુના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અને ચિલોડા પોલીસ સ્ટેશને ગુનો…
સાણોદા- હાલીસા રોડ ઉપર બાઈકની ટક્કરથી રાહદારી યુવકનું સારવાર દરમિયાન મોત
સાણોદા- હાલીસા રોડ ઉપર બાઈકની ટક્કરથી રાહદારી યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. બાઈક ચાલકે પોતાનું બાઇક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રાહદારી યુવાનને ટક્કર મારી…
