સાણંદના ગોધાવી ગામેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત

બોપલ પોલીસને બાતમી મળેલ કે સાણંદ તાલુકાના ગોધાવી ગામમાં મંદીરની બાજુમાં રહેતો જયદીપસિંહ હરદેવસિંહ વાઘેલા તેના ઘર ની સામે આવેલ તેના વાડા માં લાકડાની ઓથમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂનો જથ્થો…

સાણંદના મેલાસણા ગામે મોરનું રેસ્ક્યુ કરાયું

સાણંદના મેલાસણામાં શ્વાનની ઝપટે આવતા એક મોરને પાંખના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેની માહિતી સ્થાનિક જીવદયાપ્રેમી રોહિતભાઈએ અમદાવાદ એનિમલ લાઇફ કેરની ટિમ કરતાં વિજયભાઈએ મોરનું રેસ્કયુ કરી પ્રાથમિક સારવાર…

રાજ્યમાં જીવલેણ ચાંદીપુરા વાયરસે મચાવ્યો કહેર, અત્યાર સુધી કુલ 118 કેસ નોંધાયા

ગુજરાતમાંમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધી કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 23 કેસો હાલ પોઝિટિવ છે. ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં અત્યાર સુધી…

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 236 તાલુકામાં મૂશળધાર વરસાદ, સૌથી વધારે બોરસદમાં 14 ઇંચ ખાબક્યો

રાજયમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાની એન્ટ્રી મધ્યગુરાતમાં જોવા મળી હતી. ગઈકાલે સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં…

અતિભારે વરસાદના લીઘે વડોદરામાં તળાવ ફાટ્યું, અત્યાર સુધી 30 લોકોને બચાવાયા

ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અતિભારે વરસાદના લીધે તળાવ ફાટ્યું હોવાના…

માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરતાં અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે

અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.એ માંડલ તાલુકાના સીતાપુર, ઉઘરોજ, ઉઘરોજપુરા ગામની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરએ ત્રણેય ગામની મુલાકાત લઈ પ્રજાકીય કાર્યોની સમીક્ષા કરી હતી.કલેકટરએ ત્રણેય ગામના સરપંચ સહિત ગ્રામજનો…

અમદાવાદ ખાતે જુલાઈ માસનો જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

અમદાવાદ ખાતે જુલાઈ મહિનાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ…

સાણંદના ઉલરિયા પાસે રિક્ષા ચાલક પાસે મેમો ન ફાડવા રૂ.100ની લાંચ લેતા વચેટિયો પકડાયો

ચાંગોદર પોલીસ સ્ટેશન હેઠળના ઉલારિયા ચાર રસ્તા ટ્રાફિક બૂથ પાસે ટ્રાફિક પોલીસ વતી એક ખાનગી માણસ વાહન ચાલકો પાસેથી રૂ.100થી 2 હજાર પડાવે છે તેવી માહિતી એસીબીની ટીમને મળી હતી,…

સાણંદ તાલુકામાં ફરતા હોમિયોપેથી તેમજ આયુર્વેદ દવાખાનાની ભેટ

સાણંદ તાલુકા ખાતે આયુષ સેવાઓનો વ્યાપ વધારવા માટે જિલ્લા પંચાયત સ્વભંડોળ માંથી ફરતું હોમિયોપેથી અને આયુર્વેદ દવાખાના (મોબાઈલ વાન માં ફરતું દવાખાનું )શરુ કરવામાં આવ્યું જેનું સાણંદ CHC અને ચેખલા…

આખરે અમદાવાદમાં જામ્યો મેહુલિયો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, તો એવામાં અમદાવાદના હવામાનમાં મોડી સાંજથી પલટો આવ્યો હતો. હવામાન વિભાગે કરેલી ભારે આગાહી અનુસાર શહેરમાં મેઘરાજા ધોધમાર વરસ્યો. વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારમાં પાણી ભરાયાના…