ગુજરાતના 206 તાલુકામાં વરસાદની મહેર, સુરતમાં ધમાકેદાર બેટિંગ
ગુજરાતમાં ભારે વરસાદના લીધે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાઇ જતા અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 206 તાલુકામાં વરસાદ…
ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના લીધે ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાકમાં જૂનાગઢ, રાજકોટ, ગીર…
અમદાવાદ ટ્રાફિક પોલીસની હાઇકોર્ટ દ્વારા ઝાટકણી અને સાણંદમાં ટ્રાફિક નિયમનની સ્થિતિ
ગઈકાલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટ્રાફિક પોલીસની ઝાટકણી કાઢવામાં આવી હતી , આડેધડ વાહન પાર્કિંગ , હેવી વાહનો અને માલવાહક વાહનો તેમજ પેસેન્જર વાહનોને ગમે ત્યાં ઉભા રાખવા અને અન્ય સમસ્યાઓને…
સાણંદના ૫ લબર મુછિયા યુવાનો બાઇકચોરીના રવાડે ચડ્યા : પોલીસે ૨૨ બાઈક સાથે ઝડપી લીધા
સાણંદ વિભાગના ડીવાયએસપી ડી એસ ચૌહાણ તેમજ સાણંદ જીઆઇડીસી પીઆઇ જે આર ઝાલાએ આ ગેંગને ઝબ્બે કરવા ટિમ બનાવી તપાસ હાથ ધરતા સ્ટાફના પોકો વિષ્ણુભાઈ તરસંગભાઇ ને મળેલ બાતમીને આધારે…
ગેપપરા / રાજશેરીના ત્રસ્ત રહીશોએ પાલિકામાં ગંદકી ઠાલવી ઉગ્ર વિરોધ કર્યો
સાણંદ શહેરમાં શુક્રવારે ગટરના પાણી ઉભરાવાની સમસ્યા મુદ્દે ગેપપરા,રાજશેરીના રહીસોએ સાણંદ નગર પાલિકામાં ગટર ઉભરાવવાની સમસ્યાનો કાયમી નિકાલ માટે ઉગ્ર રજૂઆત કરી હતી. રહીસોનો રોષ જોઈ તાત્કાલિક પાલિકાના કર્મીઓ ગટરના…
રામોલમાં 3 વર્ષનો બાળક ઘરની બહાર રમતો હતો ત્યારે આઇસરનું ટાયર ફરી વળતાં મોત નીપજ્યું
શહેરના રામોલમાં ઘરની બહાર એક 3 વર્ષનો બાળક રમી રહ્યો હતો. ખુલ્લા મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે એક આઈસર મેદાનમાં પડી હતી જે ચાલુ થતાં બાળક ટાયર નીચે આવી ગયો…
ગુજરાતમાં વકરતો ચાંદીપુરા વાયરસ, 71 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 21 જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 71 કેસ નોંધાયા છે, હાલમાં કુલ 41થી વધુ દર્દીઓ સારવાર…
સાણંદમાં આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામ ધૂમથી ઉજવણી
આજે રવિવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે સાણંદમાં પણ વિવિધ કાર્યક્રમો થાય છે. સાણંદના લોકોના હદયમાસ ગુરુ સ્થાને બિરાજનાર પ્રાત સ્મરણીય બ્રહ્મલીન સંત મુનીદાસજી મહારાજના સમાધિસ્થાન મુની આશ્રમે પરંપરાગત રીતે ગુરુ પૂર્ણિમા પર્વની…
સાણંદમાં વકરી રહેલ ગટરની સમસ્યા અને “ગટરવેરો ” લાદવાની વાત
સાણંદએ ત્રીસેક વર્ષ પહેલા સીધું સાદું અને સીમિત એવું નગર હતું.જ્યાં બધું સુઆયોજિત રીતે ચાલતું હતું.ભારે વરસાદ એટલેકે ૧૦ ઇંચ ઉપર વરસાદ પડે તો જ માત્ર અને માત્ર નીચાણવાળા વિસ્તારોમાંજ…
ગુરુ પૂર્ણિમા: જે કોઈના ગુણોનો હું ઋણી તે સૌ કોઈ મારા ગુરુ…!
સંસ્કૃત गुरु શબ્દએ બે શબ્દો, ‘ગુ’ એટલે અંધકાર અને ‘રૂ’ એટલે પ્રકાશની યુતી. આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકાર થી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિત. ભારતીય સંસ્કૃતિમાં ગુરુના મહિમાનું ખૂબ…
